________________
ટોડ રાજસ્થાન
એવાં ઉપર ચેટીચાં મધુર વચનથી ધકુળ મોહિત થયે. ઉલ્લાસથી તેનું હૃદય કુલી ગયું. ત્યારપછી વિદાયગીરી લઈ બેનશીબ ધકુળને સર્વ નાશ કરવાની ચેજના વિચાર વિચારતો પ્રપંચી આમીરખાં પિતાની છાવણીમાં આવ્યું.
સંવત્ ૧૮૬૪ના ચિત્ર માસના ૧૯ મા દિવસના પ્રાતઃકાળમાં આમીરખાંએ શિવસિંહ અને ધકુળને નિમંત્રણ કર્યું. શિવસિંહ અને ધકુળ પ્રધાન પ્રધાન સામંતે સાથે પાંચસો સવારે સહિત મુંઢીયાવામાં આવ્યા. દુરાચાર વિશ્વાસ ઘાતક આમીરખાએ વિશ્વાસઘાકતાથી તેઓને સર્વ નાશ કરવાને જે ઉપાય એ હતા તે ઉપાય પ્રથમથી ધકુળ અને શિવશિવે વિચાર્યું નહિ, તેઓ નિશંક ભાવે તેની છાવણીમાં આવ્યા.
તેની છાવણીમાં એક મોટો વિસ્તારવાળે તબુ ઉભો કર્યો હતો. તે તંબુની ચારે દિશાએ તેપ ગોઠવી તૈયાર રાખી હતી. તેમાં દારૂ ગેળા ભર્યા હતા, પવિત્ર અને વિશબ્દ હદયનું એવું અધમ પ્રતિદાન કરવા માટે સઘળી પૈશાચિક ગોઠવણ કરી પાપિષ્ટ આમીરખાં પિતાના તંબુની બહાર વિચરણ કરતા હતા, એટલામાં શિવસિંહ દળ સાથે ત્યાં આવી પહોંચે. આમીરખાએ હસતાં હસતાં મેટા આદરથી તેઓ (શીરસિંહ અને ધકુલને) ગ્રહણ કર્યા. તેના સંમાનથી ધકુલ અને શીવસિંહ સંપૂર્ણ ખુશી થયા. પણ તેઓ જાણી શક્યા નહિ જે આ આઘાત મધુર સમાન માં વિષાક્ત છરી છે. વિશ્વાસઘાતક આમીરખાં તેઓને સઘળી રીતે સંતુષ્ટ રાખવા જુદી જુદી જાતના પ્રલોભન દેખાડવા લાગ્યા.
* તેઓ આવ્યા પછી તંબુમાં ઉત્સવ શરૂ થયે. સુસજજત સભા સ્થળે પિતાના સરદારેથી અને બીજા વિશ્વસ્ત માણસેથી ઘેરાઈ ધકુલ બેઠો હતે. દુર્વત પઠાણું આમીરખાં તેની પાસે બેઠે. જેતાજોતામાં નૃત્ય કુશલ કોકીલકંઠી ગાનારી સ્ત્રીઓ આવી. તેઓએ નૃત્યગીતને આરંભ કર્યો. તેઓના મધુર ગાનથી સઘળા મેહિત થયા. એટલામાં આમીરખાં ઉઠી નમ્રવચને બેલી પિતાના પણ પાસેથી થોડા સમયને માટે વિદાય થયે. પણ સઘળાને સર્વનાશ કરવાને સભા સ્થળથી બહાર ગયે, એવું કોઈએ જાણ્યું નહિ. સઘળાઓ તે ઉત્સવમાં નિમગ્ન હતા. થોડા સમય પછી ગાયનના બજાવવાવાળા દગે થયે, દગે થયે, એમ ચિત્કાર કરી બોલી ઉઠયા, તે તંબુ મોટી હવેલીની જેમ દર્શક માલીના મસ્તક પડે. એટલામાં તે માટે અવાજ કરી ગાજી ઉડી ધુમાડાથી સઘળો પ્રદેશ છવાઈ ગયે. તે તંબુનાં નીચે નિરાધાર રજપુતે મરણ પામ્યા. એ રીતે બે તાળીશ સરદારે મૃત્યુ મુખે પડયા. આમીરખાએ શિવસિંહ વિગેરે રજપુતાના માથા રાજા માનસિંહના ચરણમાં ભેટ તરીકે મેકલ્યાં. તેના અનુચર પ્રાણની રક્ષા માટે પલાયન કરી ગયા હતા. પણ તેઓ વિશ્વાસઘાતક યવનના નિષ્ફર હાથથી બચ્યા નહિ, યવનેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com