SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ટીંડ રાજસ્થાન ચિક કાર્ય કરવા યત્ન કનહિ. તેણે વિષ પ્રયોગથી, પિતાનું અભીષ્ઠ સાધવાનો યત્ન કર્યો. થોડા સમયમાં એક વિષાક્ત અંગરખું તૈયાર થયું. તે વિષાક્ત અંગરખું લઈ અંબર મહિષી અજમેરમાં કાકાની છાવણીમાં આવી. પહોંચતાં જ તેણે પહેરવેશ સાથે એ અંગરખાને પિશાક ઉપહારમાં આ શિષ્ટાચારના અનુરે છે.ભક્તસિંહે તે પિશાક પહેર્યો એટલામાં તેનું મસ્તક ધૂણિત થયું. સર્વ અંગમાં એક જાતની વિકટ અગ્નિજવાળા ઉઠી તે જવાક્તાંત થયે. એકદમ ઉપયુક્ત ચિકિત્સકની ચિકિત્સાની યોજના થવા લાગી. વિદે, ભક્તસિંહ ની ના જોઈ કહ્યું “રોગ અસાધ્ય છે” સુસાધ્ય કે કષ્ટ સાધ્ય નથી” “હવે મહારાજના આત્માની સદગતિ થાય એવા ઉપાય કરો. . વૈદ્યના વચને સાંભળી ભક્તસિંહ ગર્જન કરી બોલી ઉઠે. શું વૈદ્ય! રેગનું ઔષધ નથી જ્યારે તમે મારા રોગથી મને આરોગ્ય કરી શકતા નથી ત્યારે તમે અમારી ભૂમી વૃતીને કેમ ઉપગ કરે છે તમારું વૈદ્ય શાસ્ત્ર શા કામનું ? વૈધે તે તંબુમાં એક ખાડો ખોદાવ્યે તેમાં જળ ભરી તેમાં એક જાતની ઔષધી નાંખી, જોતા જોતામાં ખાડાનું પાણી બરફ જેવું ઠંડુ થયું. ત્યારે વિદ્ય ભકત્તસિંહને કહ્યું. મહારાજ ! આવું કાર્ય મનુષ્યનુ સાધ્યાપત, પણ તમારે વિ જય કાર્યથી અતીત, આ ક્ષણે હવે નિવેદન એટલું જ છે જે “ વિલંબ કરે નહીં આત્માની સદૂગતી માટે જલદીથી શાસ્ત્ર વિધાનના અનુસારે પુણ્યદાનનાં કાર્ય કરે” વૈદ્યને ભકતસિંહે હવે કાંઈ કહ્યું નહિ. તેણે જાણ્યું જે અંતકાળ આવી પહોંચ્ચે થોડા સમયમાં હવે સંસાર છે તેને જાવું પડશે તેનો પ્રિયતમ પુત્ર વિજયસિંહ તેની શગ્યાના પડખે બેઠે હતે વિજયસિંહ તેના જીવનનું જીવન તેના સંસાર સાગરનું ધ્રુવનક્ષત્ર એ વિજયસિંહ તે સમયે બાળક હતે રામસિંહના આક્રમણ માંથી બાળક વિજયસિંહ શી રીતે મારવાડની રક્ષા કરી શકશે શીરીતે તે રામસીંહના વિષયન થકી બચશે. એ સઘળી ચિંતા એકી સાથે તેના હૃદયમાં ઉદય પામી. તે પીડામાં અધીર થઈ ચારે તરફ અંધકાર જોવા લાગ્યું. તેના નયનમાંથી સતત્ અશ્રુધારા ચાલી. તેણે પોતાના સરદારોને પાસે બોલાવ્યા. સરદાર પાસે આવ્યા તેને શાંત્વના આપી તે ગભીર સ્વરે બોલ્યા, “સરદારે ! શેક કરશે નહિ મારા અદષ્ટમાં હતું તે ઘટયું. તે માટે શેક ક્યાથી શું થાય ! શેક અહણના લેખનું ખંડન કરી શકતા નથી. સઘળાઓ શેક ત્યાગ કરી હવે શાંત ભાવે સાંભળે ! સરદારે! હવે હું તમારી પાસેથી કાયમના માટે વિદાય થાઉં છું. તમે મારા માટે ઘણ ત્યાગ સિવકાર કર્યા છે. પણ હું તમારા ભાગ વિકારને સંપૂર્ણ બદલે આપી શક નથી.મનમાં હતું જે યવન રાજ્ય ઉન્મલિત કરી ભારતવર્ષમાંહીંદુરાજ્યની સ્થાપનાકરીશ.તમારેઉંચાઉંચારાજયઉપર અભિષેક કરીશપણુતેઆશાપૂર્ણ થઈનહિ.હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy