________________
(૩ર) ભાઈ પુરૂષોત્તમના આ જીવન વૃત્તમાં કઈ અતિક્તિ કરવા અગર તેને સુધારી સંરકૃત કરવા કિવા તેમાં નહાય તેવા ગુણદોષ આરોપણ કરવાના કામથી હું તદન નિરાલો રહી શકો છું એમ હું માનું છું. અને એ માન્યતા પણ મારી કેટલે દરજે ખરી છે તે બાબતની પરિક્ષા તે ફક્ત ભાઈ પુરૂષોત્તમની નિત્યની પરિચયમાં આવનારા મનુષ્યો જ જાણી શકશે એટલે તે સંબંધે બીજુ શું કહું ?
ભાઈ પુરૂષોત્તમના જીવન વૃત્તને હવે પછીને સમય જે શુભ કાર્યો અને અને પ્રજાના જે જે હિતાવહ કાર્યોમાં નિર્ગમન થશે તે તે પ્રસંગના સ્મરણ ચિન્ડ તરીકે હવે પછીના પુનરૂદ્ધારમાં સંગૃહીત કરી તેના સ્વતંત્ર ગ્રન્થના સ્વરૂપે જન મંડળની સેવામાં મૂકવામાં આવશે ઈતિ. આંગન યુવિનો મ77.
સંવત્ ૧૯૬૭ ના શ્રાવણ ઉત્તર પક્ષ ( દયાશંકર રૂકજી વ્યાવહારિક કૃષ્ણ જન્માષ્ટમી ગુરૂવાર,
માંગરોળ–કાઠિયાવહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com