SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ w w w . * * * * * * * we' s * * * * * * * (ા કરી, સૈયદ શહેરની બહાર નીસ, આલીવદિની સરાઈમાં તે બન્નેની પરસ્પર મુલાકાત થઈસૈયદ સાથે મળી જઈ, જયસિંહ અને મોગલના વિકમને પ્રતિરાધ કરવાને તેણે વિચાર કર્યો. પ્રથમ પ્રધાન શત્રુ જુલફીકારખાનો સંહાર કરવા તેઓએ પ્રતિજ્ઞા કરી. જ્યારે સાટે જાયું જે અછત દિલ્લીમાં આવ્યું. ત્યારે તેને રાજસભામાં લાવવા કોટાના હારવંશી રાવભીમને અને ખાદરાનખાનને મોક૯યા. અજીતે તેઓની અભયર્થના અગ્રાહ્ય કરી નહિ. તે સમયે અનેક રાઠોડ વીરે તેની સાથે સમ્રાટ પાસે ગયા. મતિબાગમાં એક મોટી સભાનું અધિવેશન થયું. તે દિવસે સમ્રાટે રાઠોડ રાજ અછતને સાત હજાર સેનાને સેનાપતિ ની. સાટ પાસેથી વિદાયગીરી લીધા પછી અછત અબદુલાખાને મળે, મળવા ગયે. તેની અભ્યર્થના કરવા સૈયદ બહુ દુર સુધી આવ્યું. તે દિવસે, તે સયદ મંત્રીએ તેને જે મહારાહે પ્રહણ કરેલ છે, તે સમહનું વર્ણન થવું દુષ્કર છે. તેઓ અને પ્રથમથી એકતાબંધને બંધાયા હતા, પણ આજ ફરીને વિશેષ અને દૃઢ રીતે બંધાયા. તેઓએ પ્રતિજ્ઞા કરી કે “બને ત્યાંસુધી એકઠા રહી ફતેહ મેળવવી, નહિ તે એકઠા રહી યુદ્ધસ્થળે કાયમના માટે સુવું.” એ સંમીલનના સમાચાર સાંભળી મોગલે અત્યંત ભય પામ્યા. એ ભયમાંથી બચવા અછતને પ્રાણનાશ કરવા તેઓ યુકિત શોધવા લાગ્યા. સંવત ૧૭૭૫ના પિષમાસની શુકલ દ્વિતિયાતિથીએ અછતને સમ્રાટની મુલાકાત. થઈ, અજીતે તે મુલાકાતમાં પુષ્કળ અમુલ્ય બક્ષીસે મેળવી, અછત સૈયદની મુલાકાત લઈ તે વર્ષમાં ફાળુન માસમાં સમ્રાટની મુલાકાતે ગયે. એ સમયે રાજ્યમાં જુદી જુદી જાતના દુનિમિત્ત થવા લાગ્યા. ગગનમંડલે એક અશુભ સૂરક ભાવ ધારણ કર્યો. દિગમંડળ અગ્નિમય અને રાતું થઈ ગયું જોવામાં આવ્યું, શીયાલવાનું રદન સંભળાવા લાગ્યું. મેઘ વિના પ્રજના નાદ થવા લાગ્યા, રાજસમાં એકવાર આનંદમગ્ન હતી તે આજ શેકસાગરમાં ડુબેલી જોવામાં આવી. દિલ્લીમાં યુગપલટાઈ ગયે. એ સઘળાં દુર્લક્ષણ જોઈપુરવાસીએ, વિષમ ભય પામ્યા, સેનઅલી દિલ્લી નગરમાં આવ્યું, તેનું મુખમંડળ ભીષણ અને ગંભીર હતું. પતનેન્ન મુખ મૈરવનું જેમ શેકવાવ વાગે તેમ તેનું રણ નગારૂં મહેલની પછવાડે વાગ્યું. અગહય તુરંગસેના તેની સાથે આવી. તે શત્રુ સેનાના ઘડાઓ બળથી ઉડેલી ધુળથી દિલ્લી નગર ઢંકાઈ ગયું. નગરના ઉતર દેશમાં આવી તેઓએ છાવણી નાંખી. ત્યાર અને હસેન અલીએ પિતાના ભાઈ અછતની મુલાકાત કીધી. એ સમાચાર સાંભળી સમ્રાટ અત્યંત ભય પામે. કંપતા હૃદયે તેણે તેઓને ભેટ આપી. એ સમયે મેગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy