SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ પડયેા. યશેાવ'તની પટ્ટરાણી પ્રાણપતિના શેકે આકુળ વ્યાકુળ થઇ તેની વાંસે સતી થવા તૈયાર થઇ. ઘેાડા સમયમાં એક પ્રચર્ડ ચિંતા ગાડવાઇ ગઈ. શેક વિધુર રાણીએ સ્વામીનુ શખ ખેાળામાં લઈ ચિતામાં બળી જવા તૈયારી કરી. તે સમયે તેને સાત માસના ગર્ભ હતા. મારવાડના ભાવી ઉતરાધિકારી અજીત તે સમયે શક્તિ ગર્ભસ્થ માતીનીજેમ ગર્ભમાં વિરાજતા હતા. તેવી રીતની અવસ્થામાં રાણીનુ અનુમરણ કેવળ અચૈાક્તિક અને પાપકર હતું. કપાવત ગાત્રના ઉદાએ, તેને અનુનય વિનય કરી તે કામ કરવાથી અટકાવવાની ચેષ્ટા કરી. પટ્ટરાણીની દૃઢ પ્રતિજ્ઞા જોઇ રાઠોડ સરદારો બીલકુલ શોકાતુર થયા. મેટા રાžાડ કુળના આજ નાશ થવાને સંભવ થયેા. મહારાજ યશાવંતસિંહની વશરક્ષા માટે પટ્ટરાણીને અનુમરણ કરવામાંથી કોણ અટકાવે. મારવાડ રાઠોડ સરદારાના અનુનય વિનયથી પટ્ટરાણી યશેાવતની વાંસે સતી થવા અટકી ગઈ, પણ રાજની બીજી પત્નીએ રાન્તના મૃતદેહ લઇ ચિતામાં મળી મુ. એ સમયે ચશેાવંતની એક રાણી મુંદરમાં હતી, પ્રાણપતિના મૃત્યુ સંવાદ સાંભળી તે ખળતી ચિતામાં મળી ગઇ. સમગ્ર હીંદુ સમાજ આજ શોકાકુળ હતા, રાજ્યના ચુવાન વૃદ્ધવીગેરે એ આમેાદ પ્રમાદના વ્યવહાર છેડી દીધા અને તે દિવસે તેએ વિલાપ કરવા લાગ્યા. આજ મારવાડ ગભીર શાકાધકારે આન્ન. ચશેાવતની વિધવા મહીષીએ ચેાગ્ય સમયે પુત્ર સતાનને જન્મ આપ્યા, સઘળાની સમતિથી તેનું નામ અજીત પડયું. પ્રસવજતિજ્ઞ વેદના દૂર થઇ, પ્રસૂતિ હરવા ફરવાને સતાવાળી થઇ ત્યારે રાઠોડ સરદારાએ તેને અને રાઠોડ રાજપુત્રને રાજપરિવાર સાથે સ્વદેશમાં લઈ જવા નિશ્ચય કર્યાં, રાઠોડ સરદારે તેએ સાથે સ્વદેશમાં જવા નિસર્યાં, પણ નૃશંસ આર ગજેખે તેઓને સુખથી જવા દીધા નહિ, તેણે યશેાવતના રાજકુમારને લઇ લેવા પ્રયત્ન કર્યાં, રાઠોડ સરદારે કુમાર વીગેરેની સાથે દિઠ્ઠી પાસે આવી પહેાંચ્યા, તેવામાં નિષ્ઠુર મોગલ સરદારે હુકમ ક કે રાજકુમારને અમને સાં, તેણે સામત સરદારોને જુદાં જુદાં પ્રલાભન બતાવ્યા અને કહ્યું “ જો તમે રાજકુમારને અમારા હાથમાં સાંપી દ્યો તે મરૂ દેશ તમારા ઉપભોગ માટે તમને હું આપું ” તેની તે પાપ કથા સાંભળી સામત સરદારા દારૂણ રાષથી ઉન્મત થયા અને મેઘગંભીર સ્વરે ખેલી ઉઠયા “અમારી માતૃભૂમિ અમારા અસ્થિમજ્જા સાથે જડેલ છે. આજ તે અસ્થિમજ્જાએ આજ તે માતૃભૂમિને આપી દઇ અમે રાજકુમારનું રક્ષણ કરશું. દેષોન્મત સામંત સરદારા આમખાસને ત્યાગ કરી પોતાના વાસભુવનમાં આવ્યા તેએના વાસભુવનને યવન સેનાએ ઘેરી લીધું, સમ્રાટની વિશ્વાસઘાતકતાથી ૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ;, www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy