________________
ચતુર્થ અધ્યાય.
મારવાડના રાજાએની અવસ્થાનુ પરિવર્તન, ઉદયસિદ્ધના અભિષેક, અતિત ઐતિહાસિક વિવરણ,મારવાડનાઇતિકૃતમાંત્રણ પ્રધાન પુત્રની અવતારી, ધાધરાવની પ્રતિષ્ટિત સામતપ્રથા, રાજપુતાનાના પક્ષમાં ઉદયસિહ નામની અહિતકારિતા, અકબરના હાથમાં પેાતાની બેન ચેાધબાઇને ઉદયસિંહે આપી તેનુ વૃત્તાંત, રાઠોડ સમાજમાં તે વિવાહનું ળાફળ, રાઠોડ રાજકુમારની શૈશવકાળની શિક્ષા, ઉદયસિહની વિપ્રકુમારી હરણમાં ચેષ્ટા, અભિતમ બ્રાહ્મણના ભયંકર હામ, બ્રહ્મ શ્રાપે ઉદયસિ'હનુ' મરણ, ઉદયસિંહનાં સંતાને.
દિવસે રાઠૉડ વીર માલદેવે આલાકમાંથી વિદાય ગીરી લીધી. તે દિવસે રાઠોડ રજપુતાના ભાગ્યતરંગ ખીજી દિશાએ પ્રવાહિત થયા તે દિવસે મારવાડમાં એક નૂતન યુગની અવતારણા થઈ. તેની સાથે રાઠોડ સામતાની અવસ્થા ઘણા દરજ્જે બદલાઈ ગઈ. એટલા દિવસ સુધી તેઓની વાસના શિવજીના વંશધરાની ઈચ્છા ઉપર નિર્ભીય કરતી હતી. એટલા દિવસ સુધી, જેને તેઓ મારવાડના સાવ ભામ અધિપતિ ગણતા હતા આજ ભાગ્યદેશે તે અધિપતિ ઉપર એક અધિપતિને તેઓએ જોયા. આજ રાઠોડ રાજ્યના શિર ઉપર મેગલના વાવટા તેઓએ ક્રૂરકતા જોયા, આજ તે રાઠોડા મહા પુરૂષ શિવજીના વધરે નહિ એમ લ તે રાઠોડામાં, વીર કેસરી ચેાધની સમસાધનાનું ફળ નહિ એમ જોવામાં આવ્યુ
fa
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com