________________
૪૭૨
ટાડ રાજસ્થાન
ઉતા. ક્રમે સઘળી રજપુત સમિતિએ પક્ષમાં બે ભાગે વહે...ચાઇ. પ્રચર્ડ યવનના ક્રમણમાંથી સ્વદેશદ્વાર માટે યવના સાથે વીરતા સહિત લડતા ચદ્રસેન યુદ્ધસ્થળે પડયા. ચંદ્રસેનના ઉગ્રસેન, ઐશક અને રાયસિંહ નામના ત્રણ પુત્ર હતા. રાયસિહ, શીરાઈના પ્રસિદ્ધ વીર રાવ સૂરતાન સાથે એક ભીષણ દ્વંદ્ધ યુદ્ધમાં પ્રવૃત્ત થયા, તે યુદ્ધમાં તે જય મેળવી શકયા નહિ, રાવ સુરતાનેતેને અને તેના ચાવીશ સરદારાને દત્તાની નામના સ્થળે મારી નાંખ્યા.
રાઠોડ રાજ માલદેવનું છેવટનુ જીવન એ પ્રમાણે સંઘર્ષથી પીડીત થયું. તેમાંથી તેણે નિવૃત્તિ મેલવી નહિ, તે ઉપરાંત વળી પોતાના નગરના રક્ષણ માટે તેને તલવાર ધારણ કરવી પડી. સમ્રાટ અકબરે ચેોધપુર ઉપર હલ્લા કર્યું, માલદેવ કાપુરૂષ નહાતા જે વિવાદવિના રાજધાનીને તે યવનના કરમાં સોંપી દે. મેગલસેનાએ નગરને ઘેરો ઘાલ્યા, માલદેવે આત્મરક્ષણાર્થે પુષ્કળ ચેષ્ટા કરી પણ તેની સઘળી ચેષ્ટા વિષ્ફળ ગઈ, મેગલના અન તસેનાદલ પાસે તે આત્મરક્ષણ કરી શકયા નહિ, માલદેવે અકબરની વશ્યકતા સ્વીકારી, તેણે પેાતાના પુત્ર ઉદયસિંહને સમ્રાટ પાસે મેાકા, વિજયી અકખર રજપુતના પુજોપચારે સંતુષ્ટ થયા, ઉદયસિંહને એક સહસ્ર સેનાના અધિપતિના ુદ્દા ઉપર નીમ્યા.
યવન ચરણમાં નમવાથી માલદેવના શરીરને આઘાત લાગ્યા, તે આઘાતકારી હોઇને તેને તે વિદારૂણજ્ઞ પીડા દેવાવાળા થઈ પડયા, તે પીડાથી આલેક માંથી તેને સત્વર વિદાય થવું પડયુ. તે વિદાયગીર થી તે ઘાર દુઃખમાંથી બચ્યા. તેના પરલોકવાસ પછી તરતજ ઉદયસિંહ, મેગલ સમ્રાટ અકબર તરફથી મારવાડના સિંહાસને અભિષિક્ત થયા. ત્યારપછી ઉદયસિંહે. પાતાની બેનને અકબરને આપી, અકબરની વધારે પ્રસન્નતા મેળવી.
માલદેવ, પેાતાની વાંસે ખર પુત્રને રાખી સ', ૧૬૭૧ (ઈ. સ. ૧૯૧૫ ) માં આલેાકમાંથી વિદાય થયા, તે ખાર પુત્રના નામ. રામસિ'હ, રાયમલૈં, ઉદયસિંહ, ચંદ્રસેન, ઇશકણું ; ગોપાળદાસ,પૃથ્વીરાજ, રત્નસિહ, ભાજરાજ, વિક્રમજીત અને ભાણુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com