________________
(૧૪)
वितिय अध्याय. મહારાવ ગુમાનસિંહ. જાલમસિંહ. તેનો જન્મ, તેનું ફળાખ્યાન અને ઉન્નતિનું વિવરણ. તેની પદમ્યુતિ, કોટા રાજ્ય છોડી તેનું મેવાડમાં જવું, રાણાના તાબામાં પદ પ્રાપ્તિ, મરાઠાના વિરૂઘે જાલમસિંહનું અસ્ત્રગ્રહણ. આરત થઈ જાલમસિંહનું રણસ્થળે પડવું, કોટામાં તેનું પ્રત્યાગમન, મરાઠાનું આક્રમણ. બુકેનીનું તેફાન. બુકેનીની રક્ષા માટે એક સામંત અને તેનું વીરત્વ અને આત્મસંગ, કીતનો સેનાપસંહાર તેનું સધિ સ્થાપના પૂર્વ ક્ષમત્તાની પુનઃ પ્રાપ્તિ, કેલવારાનો જ્ય. રસકનું સંકટ. તેના વિરૂધ્ધ ષડયંત્ર. પ્રપંચીઓનું મરણ, હાર સરદારોનું નિર્વાસન મસાઇ સરદારનું ષડયંત્ર, મોસાંઈ સરદારને પરાજય. એક મંદિરમાં તેનું આશ્રય ગૃહયું. તેને પ્રાણ સંહાર. પ્રપંચમાં મહારાવના ભત્રીજાને સંબધ તેઓના કારારો અને મૃયુ. રાજપ્રતિનિધિના જીવન માટે પ્રપંચ. સ્ત્રી કે પ્રપંચ, જાલમસિંહની સતર્કતા.......
........૭૧૬૭૨૪
तृतीय अध्याय. રાજપ્રતિનિધિનુંરાજનેતિકવિધાન.તેની રરાષ્ટનિતિ, રાજસંસ્થાનમાં જાલમસિંહનોનિયાગ પ્રચંડ પ્રતાપ, અંગ્રેજ નમન્ટ સાથે તેનું પથમ સંબંધ બંધન. કર્નલ મનશનનું પશ્વાદપસ-. રણુ, કેલાના હાર સરદારનું અદભૂત વીરત્વ અને આત્મોત્સાહ, અંગ્રેજને મદદ આપવાથી જાલમસિહ હોલકરનું વૈરતાચરણ. કોટામાં હલકરનું આવવું. નગરાક્રમણને ઉઘોગ. જાલમસિંહ સાથે અપૂર્વ પ્રદર્શન, પરરાષ્ટ્રમાં જાલમસિંહનો પ્રતિભુ. પીંડારી સેનાપતિ સાથે અને અમીરખાં સાથે તેનું એક્તાબંધન. કેટલીક ઉપકથા, જાલમસિંહની આક્રમણ. નીતિ અને તેની સ્વદેશ નીતિ. મહારાવ ઉમેદસિંહનું ચરિત. તેના તરફ જાલમસિંહને વ્યવહાર મંત્રી નિર્વાસન. ફોજદાર વિપણુસિંહ. પઠાણ દલીલખાં. કોટાને અવરેઘ ઝાલરાપટ્ટન નગરની સ્થાપના, મહેરાબખાં.........
....... ૭૨૫=૭૩૧
चतुर्थ अध्याय. એકતા બંધન માટે રાજાઓનું બ્રીટીશ ગવર્નમેન્ટ તરફથી આમંત્રણ. સૌથી પહેલાં જાલિમસિંહને આમંત્રણનો સ્વીકાર, કોટા રાજ્યમાં હેસ્ટીંગ્સના એજંટનું પ્રેરણું. પીંડારાના વિરૂધે યુધ્ધોધો. અંગ્રેજ સાથે એકતાબંધનમાં જાલિમસિંહને મુખ્ય ઉદેશ ભારત વર્ષમાં સર્વત્ર શતિ. મહારાવ ઊમેદસિંહનું મરણ, સંધિ પ્રસ્તાવ મહારાવ ઉમેદસિંહના પુત્ર તેઓના ચતિ. રાજ પ્રતિનિધિના પુત્ર. દળબળની વ્યસ્વથા. છાવણી છડી કોટામાં આવવું, કીશોરસિંહને યુવરાજ્યને અભિષેક કરવાની ઘેણુ, બ્રીટીશ એજંટ તરફ તેનો પત્ર, જાલમસિ હનો સાંધાતિક રોગ, ઉત્તરાધિકારીત્વના વિધિનોવિપર્યય કરી દેવા જયંત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com