SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પાટિકા. માટે આ મનોબલ વાળા લોકોની દિધ કાળની ત્રાસજન્ય શુસ્તીને ભૂલ ખાઈને , લાગણીના અભાવ રૂપે આપણે માનવી જોઈએ નહી અને આપણું પ્રથમ છે, તેલી પ્રજાઓ પ્રત્યે જે અવિનયથી વત્યા છીએ તે અવિનય. તે લોકો પ્રત્યે દેખા, ડેવો જોઈએ નહીં, રાજપુત સ્થાનની આ ઇતિહાસ રૂપ વિચ્છિન્ન ભાવે પડેલી શંખલાને એકત્ર રૂપે કરવાની નિઃસિમ. પ્રવૃત્તિ ઘણે અંશે ભકિતવારિબોને વિશેષ આભારી છે અને તેથી તે તવારિખોનું અવલોકન કરતાં આપણને સહજ પ્રાપ્ત થઈ શકે છે, ભટિની તવારીખ એ શુદ્ધ હિન્દુસ્તાનની જાતિઓને હિન્ટિ સિધિયા અથવા હિન્દના પશ્ચિમ પ્રદેશની પ્રાચિન – તિઓ સાથે જોડનારી સાંકળ રૂપે ગણી શકાય અને જેકે આ તવારિખ સામાન્ય વાચકને બહુ ડી રમુજી જણાશે કિંતુ પ્રાચિન સામગ્રિના શોધકને તેમાંથી શોધ કરવાને મદદ રૂપ થઈ શકે. તેવા નવિન નવિન વિષયે પ્રાપ્ત થઈ શકશે. એટલું જ નહીં પણ રગુનો નકશો કે જેમાં એક વખત અમરત્વ સુચવનારાં અભિધાનેનાં અરણ ચિન્હોને સંગ્રહિત કરી રાખવામાં આવ્યાં છે. અને તેઓ પણ ઘણું નવા વિષયો સંપાદન કરી શકાશે. છત જાત કે જેનાં ખંડેરે ઉપર બિકાનેરનું રાજય સ્થાપન કરવામાં આવ્યું છે તેઓની કુલપતિ જેવી સાદાઈ અને સરલ વર્તણુંક ગમે તેવાં અપૂર્ણ તપણું એક ન્યાનાં ન્હાનાં પ્રજાસત્તાકનાં રાજ્ય સ્વરૂપ જેવું ચિત્ર દર્શન કરાવે છે એટલું જ નહી પણ તેઓનું પ્રજાસત્તાક રાજ્ય બંધારણ પૂર્વની એકજ રાજાને સ્વાધિન એવી રાજ્યનીતિથી અજ્ઞાત અને પ્રાચિન છત જાતની સ્વતંત્રતા ઉપરનો પ્રેમ સિદ્ધ કરનાર રૂપે ભાન કરાવે છે. - મહાત્મા કર્નલ જેમ્સ ટોડ પિતાના સરલ સત્ય અને અનુકરણિય ઉદ્ગારે એવા શબ્દોમાં જન્માવે છે કે “ અંબર અને તેની શાખા શેખાવતિ સરહદને લગભગ સ્પર્શ કરનારી હોઈને આપણને ઘણું વધારે આકર્ષણ ધરાવે છે.” અને તેથી તેઓ કહી શકે છે કે (શેખા વતનિ ) ખંડિયા, રાજ્ય સાથે વિચિત્ર હકને સમૂહ જોડાયેલો છે તેથી તે હક સર્વોપરિ સત્તાએ સર્વાશે સમજવા ગ્ય છે, કે જે વડે કરીને તેઓ આપણને તેમજ તેમને નુકશાન કારક ધોરણે કિંવા અયોગ્ય માર્ગે વહન કરાવવાના અમૃત વિચારને શરણ થાય નહીં, આ મોટી જાતમાં લારખાનીઓનો સમાવેશ થાય છે કે જેમનાથી આપણે એટલા બધા અજ્ઞાત હતા કે હમણાનું એ જાતનું અંદર અંદરનું કાન -વા-પરસ્પરને વિગ્રહ આપણું પુરાતન શત્રુઓ પિંઢારાઓના ઉઠાવ રૂપે પ્રથમ ભૂલથી સમજાયું હતું. આટલા વર્ણન વિશેષની ઉત્તરે મહાત્મા ટૌડ હારાવતિના અભિધાન જન્ય હાડા રજપુતનું સંક્ષિપ્ત દર્શન કરી પોતાની પ્રત્તિથી નિવૃત્ત થાય છે તેથી આપણે પણ તે ન્યાયનું અનુકરણ કરી ઉપસંહાર રૂ૫ બે શબ્દને અંતે શાંત થઇશું, મહાત્મા ટૌડ કહે છે કે “હારાવતી, તેનાથી ઉત્પાદિત થએલી શુરવીર, લડાયક અને બહાર એવી જે હારના નામથી પિશ્વાનાતી જાતની ઉંચી, સ્તુત્ય અને આકર્ષિક તવારિખને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy