SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા. „ hend the causes of their international quarrels, the origin „ of their tributary engagements, the secret principles of their :, mutual: repulsion, and the sources of their strength and , their Weakness as an aggregate body. Without which know,, lcdge it is inposible we can arbitrate with Justice in their „ national disputes and as respects ourselves, we may convert „ a means of defence into a Source of bitter hostility. - આ રાજયો સાથેના આપણી મૈત્રીના સંબંધના હાલના સંયોગોમાં તેઓની રીતભાત છે, સમજવાને તથા તેના માટે માન ઉત્પન્ન કરવાને આપણને દોરે અને તેથી કરીને છે. તેમની મૈત્રી અને માન મેળવવાને આપણને શક્તિવાન કરે તેવા પ્રજાના ચારિત્ર્યના , દરેક ફકર અને પ્રત્યેક દંતકથા પણ બેહદ ઉપયોગી થાય છે. આપણે તેઓની તવારિછે, અને જેમ જેમ વશેષ અભ્યાસ કરશું તેમ તેમ તેઓના એક બીજી જ્ઞાતિ વિરૂદ્ધના . કલેશોનાં કારણે તથા તેઓની તાબાની સ્થીતિઓનું મૂળ અને તેઓના પરસ્પરનાં , દ્વેષના ગુપ્ત નિયમ તેમજ તેઓના ઐક્યબળ અને નબળાઇનાં કારણે વધારે સારી રીતે , સમજી શકીશું તથા આ બાબતે સમજ્યા વિના તેઓની કોમ કોમ વચ્ચેની તકરા,, ને ન્યાય પૂર્વક વચમાં પડીને નિકાલ લાવવો, એ આપણે માટે અશક્ય છે , અને આપણે પિતાને માટે કહીએ તો કદાચ આપણે આપણ બચાવેનાં સાધનને છે. કદિ દુશ્મનાઇના મૂળરૂપે ઉલટાવી નાંખીએ. ” આ મારવાડની તવારિખમાં એક વિશાળ પ્રદેશને એક મુષ્ટિભર બહારના લોકોએ જીત્યો અને વસાવ્યું તેનું વર્ણન કર્યું છે, અને આ નાનાં, ન્હાનાં, રાજ્યો પૈકી એક રાજા અજીતસિંહની શકિતએ જુલમાતની લાગણીથી ઉશ્કેરાઈને પોતાના દુશ્મનોની મહાન સત્તાની સામે શું કાર્ય કર્યું છે ? તે બતાવવા માટે તે રાજા અજીતસિંહના લાંબા રાજ્યને તથા ત્રીશ વર્ષના વિગ્રહને કદાચ કંટાળો આવે તેવી સૂક્ષ્માતિસૂક્ષ્મવાત ઉપર વિસ્તાર કર્યો છે, તેઓની તવારિખને આ વિભાગ જેઓએ સર્વોપરિ સત્તાનો વારસો લીધે હોય, તેઓએ ઉંડા ઉતરીને અવસ્ય અભ્યાસ કરવાને યોગ્ય છે, કારણ કે ઔરંગજેબને પોતાના રાજ્યની સ્થિરતામાં અવિશ્વાસ આવવાનું કારણ મહાત્મા ટૌડ કહે છે કે આપણા કરતાં ઘણું થોડું હતું છતાં પણ તૈમુરને વંશ હાલમાં શું છે ? ઔરંગજેબના રાજ્યના અંત સમયે ભારવાડનાં સાધનો જેટલાં વર્તમાન કાળમાં એટ ઊપર છે, તેટલાંજ ન્યૂન હતાં છતાં પણ તે રાજ પોતાની સઘળી મુશ્કેલીઓને બહુ બહાદુરીથી જીતી શકયું એટલું જ નહીં પણ પિતાના સામર્થ્ય પ્રધાન સૈન્યોના બલિષ્ટ પરાક્રમે યુદ્ધમાં ઉતરી શહેનશાહતના યોદ્ધાઓને ક્ષણ માત્રમાં નારા કરી નાંખ્યો, અને પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું આ રીતના આવા મહાન બલિક અને શક્તિ સમ્પન્ન રાજાઓના ઐતિહાસના અવલોકન ઉપરથી તેઓની શક્તિનું માપ કરતાં મહાત્મા ટાડના અનાયાસે પ્રચ્છન્ન શબ્દો ઉદ્દભવી નીકળે છે કે – . Let us not, then mistake the supiness engendered by long „ oppression, for want of feeling. nor mete ort to these high „ spirited people the same measure of contumely, with which , we have treated the snbjects of our earlier conquests.,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy