SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] પાર્ટિકા * માનનોયનાત સમંથા ” એ નિયમને આધિન હોવાનુંજ ળમિદ્રશછે. શ્રી પરમાત્મની અપાર લીલામાં અનેક વ્યક્તિએ થાયછે અને જાયછે, જેના ગુણ કિત્ત નથી-અને-નામ સ્મરણથી જન સમાજને લાભ થવાનેા હમેશા સમ્ભવ હાય એવા ભાગ્યશાળા મહા પુરૂષ! વિરલ જ થાયછે, ડાન કાર્લાઇવ કહેછે તેમ ઐતિહાસ એ મહા પુરૂષાના જીવન ચરિત્રના વિસ્તાર છે. જે પુરૂષોએ જીવનને માત્ર આહાર નિદ્રાદિ પામર વ્યાપારમય ન માનતાં કે ઉચ્ચ અને સર્વગ્રાહી ઉદ્દેશ સિધ્ધ કરવાના સાધન રૂપે ત્રિકર્યું છે તાર્સે આ કર્મભૂમિમાં અવતરી પરમ પુરૂષાર્થ સિધ્ધ કરવાના ભવ્ય પ્રસંગ રૂપે માન્યુ છે તેમના જીવનના વ્યાપારાજ ઇતિહાસ રૂપ થઇ શકયા છે. यास्तेषां स्वैर कथा स्ताएव भवन्ति शास्त्राणि મહા પુરૂષોની સહજ વાતચિત તેજ શસ્ત્ર થાય છે એમ રાજર્ષી ભતૃ હિરનું કેહવું છે, ઉદાર, ઉન્નત, અને ભવ્ય ઉદ્દેશ રાખી છે.વતને સ્વાર્થ પરમાર્થ ઊભયમાં પ્રચેાજનારા મહા જનાનાં વર્તનાજ ઇતિહાસ રૂપ થઈ ગયાંછે. यद्यदा चरति श्रेष्ठ स्तत्त देवे तरोजनः सयत्प्रमाणं कुरुते लोकस्तदनु वर्त्तते ॥ મ. ગૌ. નરન્તર્યાં શ્રેષ્ઠના આચરણને લોકો અનુવર્તે છે. કારણકે મહા પુરૂષોનાં જીવન ચરિતાજ આવા ઉંચ્ચતર આશયાથી પુરત પરમેાપકારી હોવાથી તેમનાં નામ સ્મરણથી તેમના ચરિતાના ગુણગાનથી અને તે જે ધર્મયુક્ત હોય તેવા ધર્મના અનુસેવનથી તને તજન્ય સંસ્કારના પવિત્ર પ્રસાદથી તેજ ધર્મ રાશીના પાઃતળથી શિખર પ'ના આલિંગનને પ્રાપ્ત થઈ શકાય છે અને તેમ થએ સતે સઘળા સવેાંતમ સદ્ગુણેાના સંગ્રહસ્થાનનું આધિપત્ય ભોગવાય છે. ઐતિહાસ અને જીવન ચિતાના ભેદથી જન સમાજ સુવિજ્ઞાતછે; એકજ વ્ય ક્તિનું ઉચ્ચતર અનુકરણિય જીવન તે જન્મ ચરિત વા જીવન ચરિત્ર; અને અનેક વ્યક્તિના ગુણાવગુણ તથા સમસ્ત જીવનમાં વ્યતિત થયેલા સંખ્યાધ પ્રસંગાનું યથા યોગ્ય વર્ણન વિશેષ તે ઐતિહાસ; ઇતિહાસને! આ અર્થ બહુ સ્વલ્પ સ્વરૂપે રચાયેલા છે પરન્તુ વિજ્જને તેના અન્યરિયા વિવિધ અર્થોં કીચ ગણે પરન્તુ તે વસ્તુત: એકજ અર્થના એધક હોઇ શકે છે. મહાન સમર્થ વ્યક્તિના વ્યતિત થયેલા જીવન કાળમાં અન્યેક પ્રતિ જેજે યા વહારા-પ્રસંગે!--લાભાલાભ--જયાજય--ગુણાવગુણ--અસ્તેય આદિ ગુણ ભંડારની જેમાં સકલના સંસ્કૃત રિતે સંકલિત કરેલી હેાય, એકત્રત્ર થયું હોય તેજ શાસ્ત્ર જેને અન્યામાં ઇતિહાસ સમજવામાં આવેછે. આ ઈતિહાસ માનુષ જીવન ઉપર કેટલે દરજ્જે કેવી અસર ઉત્પન્ન કરેછે તેનું વિવરણ કરવું અન્નત્ય કાલાતિક્રમણ દોષને પ્રાપ્ત થવા જાયછે તદ અલમ્ કારણકે વાત ભાનિક પ્રજાદ સન્મુખ સિધ્ધ થઇ શકયું છે કે ઐતિહાસ-દિ શાસ્ત્રના હૃઢતર અભ્યાસ વડે માણસ કટક નિવન જીવન ઉત્પન્ન કરી શકે છે સૃષ્ટિના તળ ઉપર કાંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy