________________
લુટવાની પ્રથાનું દમન
૪૩૧
उनविश अध्याय.
વસતપંચમી, માનસપ્તમી, શિવરાત્રી, આહેરીયા, ફિગોત્સવ, શીતલા ઢણી, રાણની જન્મતિથિ, કુલદેલ, અન્નપુર્ણ, અશેકાષ્ટમી, રામ નવમી, મદનત્રયોદશી, નવગારી પુજા, સાવિત્રીત્રત, રંભાત તીયા, અરણ્યષણી, રથયાત્રા, પાર્વતી તૃતીયા, નાગપંચમી જન્માષ્ટમી, પિતૃદેવતા, ખડગપુજા, દશહરા, ગણેશપુજા લક્ષમીપુજા, દીવાળી, અન્નકુટ, ઝુલણયાત્રા, મકર
સકતિ મિત્ર સમી.
*
વિના અધ્યાયમાં મેવાડની ધર્મ પ્રતિષ્ઠા અને ધર્મ સંપ્રદાયનું યથાર્થ વર્ણન પ્રકૃટિત થયું, હવે મેવાડના પર્વોત્સવ અને આચાર વ્યવહાર
વીગેરેનું વન કરવું ઉચિત છે. જે સમયે શીતની કઠોરતા ખસી જાય " અને વસંત દૂત કેફિલ કુળ જગતમાં દેખા આપી કળકંઠસવારે સમસ્ત પ્રકૃતિને નવજીવને ઉજવલિત કરે, તે સમયે પ્રકૃતિની સજીવના સાથે માનવ મન અભૂતપૂર્વ આનંદમાં મગ્ન થાય, તેમ ધુમવસંતકાળથી મેવાડને પ સવ શરૂ થાય છે.
વસતપંચમી–માઘ માસની શુકલ પંચમીના દિવસે એ ઉત્સવ મેવાડમાં આચપ્તિ થાય છે. અંગદેશમાં જે દિવસે ભગવતી વીણા પાણિની પૂજા સમાપ્ત થાય તે દિવસે જ વાસંતપંચમીને પ્રશસ્ત દિવસ તે દિવસે, મંગળાત્મકતા જાણી રજપુત, અવીલ અને જઘન્ય વ્યવહારને પકી ઉન્મત ભાવે નૃત્યગીત અને આમોદ પ્રમાદ કરે છે. તે દિવસે ભદ્ર અને અભદ્ર લોકને પ્રભેદ રહેતું નથી. ભાંગ, ધતુરો, ગજે, મધ, અફીણ વગેરેનું સેવન કરી લેકે ટેળે ટોળે, તે દિવસે આથડે છે. જે સઘળાં સંબ્રાંત લેકે બીજા સમયે એક પણ અપ્રિય વચન બોલવા શરમ પામે તે લોકો આ દિવસે, અપ્રિય વચન અને અશ્લીલ ભાષણ લવામાં કસર કરતા નથી. રાજસ્થાનમાં તે દિવસ, પુષ્કળ આનંદકારક ગણાય છે.
ભાનુસખામી-વાસંતીvમી પછી બે દિવસે ભાનુસપ્તમી આવે છે. એમ કહેવાય છે જે સૂર્યદેવે તે દિવસે જન્મ ગ્રહણ કર્યો. સૂર્યવંશીય રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com