SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ લુટવાની પ્રધાનું દમન ૪૨૯ પૂર્વ આસન પામ્યા. પણ તે સ્થાને તેએ મહુવાર રહી શકયા નહિ. ઘેાડા સમયમાં જુલમી ઐર ગજેમ પેદા થયા, તેના ભયથી તેઓને ક્રીથી વ્રજધામ મૂર્તિસાથે છેડવુ પડયુ. આર ગજેમની એવી જુલમ ભરેલી ચેષ્ટાથી તે કાલ યયન કહેવાયે. કાલયવન આર ગજેબે ગાત્રહત્યા અને બ્રહ્મહત્યા કરી, વ્રજધામને કલુષિત કરી, ભગવાન શ્રી કૃષ્ણનું મંદીર અપવિત્ર કર્યું. તેનું એ પાશવ આચરણ જોઈ શિશેદીય વીર રાણા રાજસિહુ દારૂણ રાષથી ઉન્મત થઈ ઉઠયેા. શ્રી કૃષ્ણનું અપમાન ન થાય એવા હેતુથી તેણે યવન સમ્રાટ સામે પેાતાની તલવાર ઉપાડીરાણાના એ ઉમદા દાખલા અનુસરી લાખા વીર રજપુતા એ દેવ પ્રતિમાના રક્ષણ માટે પોતાના જીવનના ઉત્સંગ કરવા તૈયાર થયા. તેએની પ્રમળ ચેષ્ટાથી પાપીષ્ટ યવને દેવનીમૂર્તિને અડકવા પામ્યા નહિ. ત્યારપછી તે દેવમૂર્તિને કાટાના અંદર થઇ મેવાડના રામપુરમાં આણી. રાણાના મનમાં વાસના હતી જે તેને એક વાર ઉદયપુરમાં લાવવી જોઇએ. પણ રસ્તામાં એક અચિ તિત ઘટના ઘટવાથી તેની તે વાસના વિષ્ફળ નીવડી. મેવાડના અંદર શિયાર નામના ગામડામાં થઈ ભગવાનની મૂર્તિના રથ જાતા હતા. એટલામાં પૃથ્વીમાં તે રથના ચક્ર એવાં બેસી ગયાં કે તે ચક્ર પૃથ્વી ઉપર ચાલી શકયા નહિ. એક શુકન જાણનાર દેવના તે સ્થળે હાજર આવી રહ્યા તેણે તાજું જે ભગવાનની એ સ્થળે રહેવાની વાસના છે. દેવજ્ઞના ખેલવા ઉપર રાણાની સ`પૂર્ણ પ્રતિતિ આવી. રાણાએ તે સ્થળેજ કૃષ્ણનું મંદીર બનાવવાનુ વિચાર્યું. રાણાના હુકમના અનુસારે મદીર બન્યું. તે મ ંદીરમાં ભગવાન કૃષ્ણની પ્રતિષ્ઠા થઈ. તે દીવસથી શીયાર ગ્રામ નાથદ્વારના નામે ઓળખાયુ. નાથદ્વાર જેવામાં અપ્રીતિકર નથી. તેની ચારે દિશા સુરક્ષીત તેની પૂર્વ દિશા મજજીત ઉંચા પર્વતના કોટથી ઘેરાયેલ છે. પશ્ચિમ ઉત્તર અને દક્ષીણુ દીશાને મુનાસ નદી ધોઈ તેની પરિખા રૂપે તે રહેલ છે. એ નદી રક્ષીત અને શૈલ રક્ષીત પ્રદેશમાં ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર મંદીર છે. તે સ્થાન અત્યંત પવીત્ર છે. રજપુતાને વિશ્ર્વાસ છે જે એ સ્થાને હરકોઈ ધાર પાપા ચારી હોઇ પદાર્પણ કરે તે આશામીની આ સૉંસારના દુઃખથી મુકિત છે. તે સ્થળ શાંતિમય છે. જ્યાં વિવાદ, કલહ, દ્વંદ્વે, પ્રતિદ્વદ્વિતા, ઈષા, દ્વેષ વીગેરે અવગુણા જોવામાં આવતા નથી. જ્યાં સઘળું આનંદમય છે. સઘળુ અધ્યાત્મિક ભાવે પરિપૂતિ. અગર જોકે નાથદ્વાર એક સામાન્ય ગામડુ છે, પણ તેની ચતુ સીમાના મધ્યે અસખ્ય લાકે વાસ કરી સુખ લાગવે છે. તે સ્થળે સ્થાનેસ્થાને આંખલી, પીપળા અને વડલા જોવામાં આવે છે. જ્યાં યાત્રાળુ લેાકેા આનદથી નિવાસ કરે છે. વૈષ્ણવો એ વૃક્ષાની શીતળ છાયામાં મધ્યાન્હના પ્રખર સૂર્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy