________________
લુટવાની પ્રથાનું દમન
૨૫
अष्टादश अध्याय.
પિરાણિક ઈતિવૃતનું ઉપકારિત્વ-ભારતનું પુરાણ ફળ-મેવાડમાં શિવપૂજા–ભગવાન એકલિંગનું મંદિર-શૈવ, ગોસ્વામી જૈન સમિતિ-નાથદ્વારમાં શ્રી કૃષ્ણનું મંદિર અને તેની પુજા પદ્ધતિ-રજપુત, સમાજમાં વૈષ્ણવ
ધર્મની ઉપકારિતા.
પક !
માણે રત વર્ષના પ્રાચીન આર્ય લોકોની રીતિ, નીતિ, આચાર, વ્યવહાર,
ઇતિહાસ, ધર્મ, તત્વ વગેરે સઘળા પ્રજનીયવિષય, પિરાણિક ઈતિવૃત્તમાં લખાયેલ છે. જે સઘળા વિર માન્ય અને જગન પૂજ્ય
શુરવીને આપણે આપણા પિતૃપુરૂષ ગણીએ છીએ અને તેની
* લાઘા કરીએ છીએ. જેઓના અતિ માનુષ કાર્ય કલાપનો વિચાર કરી પાશ્ચાત્ય પંડિતો ચમત્કૃત થાય છે. જેનાં સ્મૃતિ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, દશન શાસ્ત્ર, વિજ્ઞાન વગેરેને લઈ આજ પાશ્ચાત્ય પંડિત જગતમાં નવે ને જ્ઞાનાલોક કરે છે. તેઓની પવિત્ર ચરિતમાળા પરાણિક ઈતિવૃત્તમાં નિબડ આવરણથી ઢંકાએલ છે. અનેક આત્માભિમાન પાશ્ચાત્ય પંડિતો એ પિરાણિક ઈતિવૃત્તને અસત્ય કહે છે. પણ એકવાર માત્ર વિચારીને તેને જોવાનું છે જે જગતના સઘળા દેશની આદિમ ઘટના વળ એ રીતેજ ઈતિવૃત્તમાં બંધાયેલ છે. જે ઈગ્લેંડ ભૂમિ આજ જગમાં માન્ય અને પૂજ્ય છે, તે ભૂમિના પ્રથમ પુત્રના આચાર વ્યવહાર પુરાણના નીલ વર્ણનમાં વર્ણવેલા છે. ટુંકામાં જગતની હરકોઈ આદિમ જાતિના આચાર વ્યવહારની વાકીસંગારી મેળવવી હોય તેને તેનાં પુરાણ
વાં જોઈએ. અભિનિવેશ સાથે વિચાર કરી લેવાથી માલુમ પડે છે જે પુરાણજ જગત્ની પ્રથમાવસ્થાને એક માત્ર ઈતિહાસ છે. તે પુરાણમાં અનિહાસિક સ્વયે રહેલ છે. તે તે માત્ર સુજ્ઞ પુરૂષે જાણી શકે છે.
કલાર્ક નામને એક વૈજ્ઞાનિક પુરૂષ કહે છે જે લોકના પુરાતન કુસંસ્કાર ના અંદર પેસી અભિનિવેશ સાથે લેવાથી આપણે તેઓના પિતૃ પુરૂની રીતી નીતિ, આચાર વ્યવહાર વિગેરેની ખાત્રી પુર્વક વાકેફગારી મેળવીએ છીએ ૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com