SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા દ્વિતીય પ્રતાપસિ’હ વી વિરૂધ્ધે શત્રુતા ચલાવવી તેમાં આપણી શેલા છે ખરી ! આવા સંકટકાળમાં તેને સર્વ નાશ કરવા આપણે તપારણુ કરવું ઠીક ગણાય ! રાણાની જેમ પૂર્વ પુરૂષની ભૂમિ અન્યાય કરી આપણે લઇ લીધી છે તે તેને પાછી આપવી તે ઠીક કે વહેંચી લેવી તે ઠીક ! ધિકકાર છે આપણા રાજ્યને ! આપની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે આપ કરો, પણ હું તે! શપથ કરી કહું છું જે રાણાનેા પક્ષ કોઇ દીવસ છે!ડીશ નિહ. હું હાલ મેં મેળવેલો નીમવહેરા નામને જનપદ રાણાને પાછે આપું છું. હાલકરના તેજોમય ગંભીર વચને સાંભળી સિધીયેા સુપ થઇ ગયો. હેલકરનાં વાકયેા તેના હૃદયમાં તળસ્પર્શ થયાં. ૩૯૭ tr આ ચતુર હોલકરે ફરી તેજોમય વાણીએ કહ્યું “ વળી બીજી આપ વીચારી જુએ આ ક્ષણે રાણેા આપણાં પક્ષમાંથી નીસરી જાય તે આપણને કેટલું નુક્સાન થાય તેમ છે. પ્રીરંગી સાથે યુદ્ધ થાય તે આપણે આપણા પરિવાર વીગેરેને કયાં રાખવા ! રાણાની સાથે આપણે જો એક પ્રાણ હશું તેના કિલ્લા વીગેરે સ્થળા આપણા રિવાર વીગેરેના રક્ષણ માટે મળશે. વિચારી જુઓ ! તેમ થવાથી આપણને વિપદ ઘેરી શકશે? હાલકરના તેજોમય વાકયથી સિધીયાના મનમાં સારી અસર થઇ. સિંધીયાના મનમાં જે અગાઉનુ તાફાન ઉડયુ હતું તે પ્રશમિત્ત થયું. સિંધીયાનું હૃદય રીતે ખદલાઈગયું. હોલકરના વાકયને તેણે પવિત્ર મંત્ર જેવા જાણ્યાં. તેણે તે પાળવાના વિચાર કર્યાં. રાણાના દૂતને છાવણીમાં રહેવા તેણે ગોઠવણ કરી, હાલકરની અને સિંધીયાની છાવણી વચ્ચે દશ કેશનું અંતર હતું, તેને પરસ્પર સમાલાપ કરવા હોય તેા દુષ્કર નહેાતું. તેવામાં મુશલધારે વૃષ્ટિ પડી. માર્ગ પુષ્કળ કાદવ વાળા થઇ ગયા. વર્ષાઋતુના તે ભયંકર કાળે હાલકર એક દીવસ પેાતાની છાવણીમાં બેઠા હતા. એટલામાં ચાકીદારે આવી તેના હાથમાં એક સંવાદપત્ર આપ્યું. હાલકરે આગ્રહથી તે સંવાદપત્ર વાંચ્યું, વાંચીને તે સંવાદ પત્ર દૂર ફ્રેંકી દીધું, અને પૃથ્વી તરફ નજર રાખી તે પાતાના હાઠ કરડવા લાગ્યા. તે સમયે તેના નેત્રમાંથી અગ્નિ ઝરવા લાગ્યા. કટલાક વખ્ત એવા ભાવમાં નીકળ્યેા. હાલકરે પોતાના અનુચરને હુકમ આપ્યાજે રાણાના દૂતને હાલ અહિ લાવ. હોલકરના એ આકસ્મિક મનેાવિકારનુ કારણ હતું. તેણે તે સંવાદપત્રના પાઠથી જાણ્યુ જે રાણાના ભીરૂષકસ નામને દૂત મરાઠા લોકેાને મેવાડમાંથી કડ્ડાડી મુકવા ટર્કમાં રહેલ બ્રીટીશ સેનાપતિ લે લેક સાથે પ્રપચ કરે છે. ઘેાડા સમય પછી કીસનદાસ અને મેવાડના બીજા કેટલાક ક્રૂતા હેાલકરના ઘરખારમાં આવી પહેાંચ્ચ રાષાન્મત હોલકરે તે સવાદપત્ર કીસનદાસ ઉપર ફૂંકયું તે રાષકયાયિત લેારને ક સ્વરે એલ્કે, “ વિશ્વાસઘાતક મેવાડી લોકે શું આ પ્રમાણે મારી સાથે ચાલશે ! તમે સહુની સાથે આ પ્રમાણે આચરણ કરે છે ! વિચાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy