________________
૩૯૫
રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. જોઇ તેઓ જુદી જુદી જાતની આશંકાથી આકુલ થયા. તે આશંકામાંથી નિર્ભય થવા માટે બ્રીટીશશાસનવૃક્ષના મૂલદેશમાં તેઓ કુઆડાના ઘા કરવા લાગ્યા. રવજાતિયના સ્વાર્થરક્ષણને મુખ્ય ઉદેશ સઘળા મરાઠાના હૃદયમાં આવી ગયે. તે ઉદેશ સાધવા તેઓ પરસ્પરનો વિદ્વેષ ભાવ ભુલી જઈએક અભિન્ન સહા
ભૂત્તિના સૂત્રે બંધાઈ ગયા. હવે હેલકર અને સિંધિયા વચ્ચે કાંઈ વિવાદ રહે, નહિ સિધિયાના ક્રોધાગ્નિના ભયે જે હોલકર ભારતવર્ષના નગરે નગરે ભટકતે હતે. આજ લોકોના નાસંકટ કાળે, સઘળા અપમાન ભૂલી જઈ તે હેલકર સિંધિયાને બંધુભાવે ભેટ અને અંગ્રેજને ભારતભૂમિમાંથી કહાડી મુકવાને દઢપ્રતિજ્ઞ થયે. મેવાડની લુટ કરી હેલકર શાપુરમાં હતું એટલામાં સસૈન્ય સિંધીયાનું પ્રચંડ સેનાદળ મેવાડના પ્રાંત દેશે આવ્યું. થોડા સમય પરસ્પર મૂલાકાત થઈ અગ્રેજ સંબધે જુદી જુદી જાતની વાત ચાલી. તેઓની સામે ખડગ લેવા તે બને તૈયાર થયા, પણ તેઓ કુક્ષણે અંગ્રેજ કેસરીની વિરૂદ્ધ ઉતર્યા. તેઓને ઉદ્યમ સફળ થયે નહિ. તેઓને બ્રીટીશ સિંહના ચરણ તળે અવનત થઈ પડવાની ફરજ પડી.
બ્રીટીશસિંહના પ્રબળ પરાક્રમથી દુદત મરાઠા લેકોને વિષદંત ભાંગી ગયે. સિંધિયા અને હેલકર બળને સંચય કરી, બ્રીટીશસિંહ વિરૂધ્ધ ઉતરવા તૈયાર થયા, તેના સઘળા ઈલાજે વિનષ્ટ થઈ ગયા. તેપણ તેઓ એક મૂર્તિના માટે પણ પ્રતિશોધ લેવા નિરાશથયા નહિ. તેઓની પ્રતિશેષ પિપાસા બળવાળી થઈ. પણ તેઓને એટલું બધું સાહસ નહતું કે જાહેરમાં તેઓ બ્રીટીશસિંહ વિરૂધે પ્રતિબંદ્ધિતામાં ઉતરે. ઈ. સ. ૧૮૦૫માં વર્ષાકાળે, બેદરના પ્રશસ્તક્ષેત્રમાં રહી હેલકર અને સિંધીયા, પિતાનાનું સેનાકટક સ્થાપી અંગ્રેજ વિરૂધ્ધ યુદ્ધ ચલાવવાને વિચાર કરવા લાગ્યા. અંગ્રેજો સાથે કેવી રીતને વ્યહાર કરે તે વિચારને પ્રધાન ઉદેશ હતે. નર્મદાના તટતી રહેલે સર્વોત્તમ જનપદ જે પુષ્કળ ઉપજ આપનારે હતે. તે જનપદ મરાઠાના હાથમાંથી ખસી ગયે. જે પ્રચંડ સેનાના બળે ભારતવર્ષમાં તેઓ પુષ્કળ પ્રભુતા પામ્યા હતા, તે સેના, પગારવિના ઉન્મત્ત અને નિરાશ થઈ ગઈ. વીરપ્રસૂ રાજસ્થાન ભૂમિ આજ વીર શુન્ય હતી. આજ મરાઠાના પગ નીચે તે વિદલિત.
રાજસ્થાનના તે અધપતનકાળમાં બ્રીટીશસિંહ ધીરેધીરે તે પ્રદેશમાં પેસી, મરાઠા પિશાચને તે દેશમાંથી કહાડવા લાગ્યું. અંગ્રેજ અને મરાઠા વચ્ચેનું ભયંકર યુદ્ધ છેડા રેજ માટે સ્થગિત થયું. યુદ્ધ ફરી થાશે એવી આશાથી મરાઠાઓએ પિતાના પરિવાર ધન વીગેરેને મેવાડના કીલ્લાઓમાં રાખ્યા, ચંદાવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com