SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) પ્રગટ કરવામાં આવેલું જેમાં સઘળી બાબતને સમાવેશ થએલા છે. જે વાત આ સ્થાન માટે ચેાગ્ય નહી ગણતાં આપેલી નથી. આવા પ્રલયરૂપ અગ્નિમાં મહાન પરાકાષ્ઠાએ, શારિરિકશ્રમ, આત્મભાગે, દ્રવ્યભાગે અને સમયના ભેગ વડે ઉત્પન્ન કરેલી આ પ્રવૃત્તિના અકાળે અંત આવ્યેા. ભાઇ પુરૂષોત્તમના ચિન્તાને પાર ન રહયેા, પરંતુ લાચાર ! ઇશ્વરી કૃત્ય સામે માનષ શિત કાંઇ ઉપયાગની નથી. દુકાન દહન થઇ, શેષ કાંઇ રહ્યું નહીં, નુકસાનીના પાર નહીં, સ. ૧૯૪૬ની સાલે તે પુરૂષોત્તમભાઈ ઉપર મહાન દુષ્ટ કાર્ય પ્રારમ્ભથીજ શરૂ કર્યું હતું. હવે શું વિચાર કરવા તાપણુ ધન્ય છે. આવા નર વીરાને કે કેળવણી અને પુસ્તકાના સ્નેહથી ગુંથાએલી હીમ્મતરૂપી દ્રઢ ગ્રન્થી છૂટી શકીનહીં. નતંત્ર સાવિત્ત સંબન્યું આ ન્યાયનું સ્મરણ થયું પરંતુ હાલ તુરતમાં તે। હવે શું બની શકે નહીં. જોઇએ શું થાય છે. એમ વિચારી શાંત થયા, પરંતુ પુરૂષાર્થીની ઉપાસના તેટલીજ સતેજ રાખી અને તદવસાને તુર્તજ ખીજી દુકાનની સ્થાપના કરી. તેનુ પણ થાડુંજ આયુષ્ય હશે એવી ૫ના પ્રથમથી કેમજ આવે ? કારણ કે દૃશ્યો ગઢનો મતિ તાપણ ઈશ્વરી કૃત્યમાં કાંઇ ઉચ્ચ હેતુ હશે એવું વિચારી આ દુકાનનું કામ પોતાના તન મન ધન ઉપરના અસહ્ય બેજા છતાં ધમધેાકાર ચલાવવા લાગ્યા. આ પ્રમાણેની સ’. ૧૯૪૬ ની સ્મરણિય સાલની સમાપ્તિને અંતે ભાઈ પુરૂષોતમે ધોલેરા ખદરનો આશ્રય લઈ ત્યાં પણ કરીયાણાની દુકાન કરી તે જાતના વેપારના અનુભવ લીધા, પરંતુ આ દુકાનના વહીવટ ચલાવતાં દરમ્યાન મુરબ્બીશ્રી અચાનક ભાવનગરમાં બિમાર થયાના સમાચાર મળતાં મન વ્યગ્ર થયું, પિતાશ્રીની શેવામાં હાજર થવાનેા પુત્ર ધર્મ વિચા, પીતાશ્રીની સેવાના અમુલ્ય સમય સાચવવાનો આ વખત નહી, ગુમાવવાનુ` પેાતાનું પવિત્ર મન ખેંચાયુ'. અને દુકાનને દંડવત્ કરી પોતે એકદમ ભાવનગર આવ્યા. સમયન્તે પીતાશ્રી દના નિકરાળ પત્રમાં આર વધારે દખાતા ગયા. અને વ્યાધિનાં ચિન્હા પ્રતિ દિવસે વધવા લાગ્યાં. ધેારણસર ઘણા વૈદ્યો અને વર્તમાન જમાનાનાને ચેાગ્ય મેડીકલ પ્રેાફ્રેસોના ઉપચારા કા. પેાતાથી બનતી શારિરિક સેવા કર્યા છતાં પીતાશ્રીનું આ શરીર આ સંસારથી વિરક્ત થયું, (સંવત ૧૯૪૭ ) અત્યારે કુદ્રુમ્બમાંના દરેક માણસા જુદે જુદે સ્થાને હોવાથી ભાઇ પુરૂષોત્તમ અહીંયા તદન નિરાધાર વળી પીતાશ્રી રૂપ વૃક્ષની શાખાઓમાં હરકુંવર, મણિ અને સાંકળી નામની સુશીલ . અને અગ્ર બહેનેા તથા પેાતાનાં પતિંત્ર માતુશ્રી વીગેરે કુટુંબ જાળ પેાતા ઉપર આવી પડતાં ધૈ ને ધારણ કરવું ઘણું મુશ્કેલ થઇ પડે તેવું હતું, આખા ઘરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy