SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) સંવત્ ૧૯૪૫ ની સાલમાં પેાતાના આ નિશ્ચય પૂર્વક અમદાવાદમાં આવી વાસ કર્યા. આંહી આવી વિચાર કરતાં બીજા કોઇ પણ ધંધા તરફ અંતઃકરણ વહ્યું નહી પરંતુ પુસ્તકો લખવા વાાએ રચવી, કવિતાએ બનાવવી અને આવા પ્રકારનાં વિવિધ કળા કૈાશલ્યતાવાળા લોકોપયોગી પુસ્તકો રચી છપાવી તેમાંથી ચયાશક્તિ ઉપાર્જન કરવુ. આ સાથે નાટક ઉપર પણ ભાઇ પુરૂષોતમને વધારે શેાખ હતા. અને અવસ્થાના મધ્ય બિન્દુને કારણે તેમ હાવાનુ સવિતપણું છે ખરૂ આથી તેએ નાટકના પુસ્તકો પણ રચતા અને છપાવતા હતા. જેમ એક તરફ દ્રવ્યેાપાર્જનની ઇચ્છા તેમ બીજી તરફ જન સમાજની દ્રષ્ટિ ઉપર આવવાની પણ પ્રખળ જીજ્ઞાસા હતી ખરી, અને તદનુસાર સવત્ ૧૯૪૫માં પ્રથમ જઈ શહેરની ખુબસુરતી જોઇ તથા પોતાને આ સ્થાન રૂચીકર થશે કે કેમ ? તે ભાગ્યની પ્રારમ્ભક પરિક્ષા કરી, પાછળથી જ્યારે જાણ્યુ કે સર્વ રીતેઆ સ્થાન અનુકુળ ત્યારે અહીં રહેવું, એવા નિશ્ચય થયા ત્યારે પોતાની પ્રેક્ષક તરીકેની સ્થિતીમાંથી બદલાણા અને અમદાવાદ હમેશ માટે રહેવાનુ સ્થાન નક્કી કર્યું. કાંઇક સારી આશા ઉપર આવ્યા યથાશક્તિ ઉપાર્જન કર્યું. સ્વસામર્થ્ય દર્શન કર્યુ પુરૂષાથનુ ઉંચું ફળ મેળવવા ભાગ્યશાળી થયા. અને તપશ્ચાત્ એ સદ પ્રવૃતિને પરિણામે સંવત્ ૧૯૪૫ની સાલ અમદાવાદમાં અતી આનંદ પૂર્વક નિર્ગમન કરી વૃત્તિ સ્વદેશ તરફ દોરાઇ, પરદેશમાં આખુ દેશના અરધાથી વધારે ન ગણવાનો આપણે ગુજરાતી સિદ્ધાંત ભાઇ પુરૂષતમે વિચાર્યેા. અને તત્કાળ વગર વિલંબે પાતાની અમદાવાદની પ્રાપ્ત સમૃદ્ધિ સ કેલી તુરંત ભાવનગર આપ્યા. સંવત્ ૯૪૬ માં ભાવનગરમાં પશુ ધંધા એજ સરસ્વતિ ઉપાસના વીના અન્ય સાધન દરેક ક્ષણે ભાઇ પુરૂષોતને નિરસ લાગ્યાં. ભાવનગરમાં બુકસેલની મોટી દુકાન જમાવી અને તેથી સારો લાભ સમ્પાદન કરવાની શરૂઆત કરી. હજી વદનાં બિન્દુ વૃક્ષમાં ઉતરી ચુકીયાંના આલિગનને પ્રાપ્ત થયાં નહતાં, તેટલાંમાંતે વાયુના પ્રચ ડ વેગથી આ વૃક્ષને સદંતર નાશ કરી દીધું; તૠત્ આ યુવાનના ઉછરતા રૂધીરને ભાવનગરમાં આ વર્ષમાં આવેલી જીવ લેણુ આગે અસાધારણ અને અનાયાસે શાંત કરી દીધું. ભાવનગર મુંબઇની સમાન ાગ થવાની વાતમાં સુપ્રસિદ્ધજ છે અથાત જ્યારે જ્યારે એ અની પ્રબળ ભાવનગરમાં દાન દે છે ત્યારે તેના મહાન સ્વરૂપનું દર્શન વહીક થઈ શકતું નથી. એવી આગ સંવત ૧૯૪૬ માં લાગેલી. જે વખ્ત ભાઇ પુરૂષોત્તમે માંડેલી ચાપડીએની આ દુકાનની અગ્નીએ મુલાકાત લીધી. અને દુકાનને સદંતર પુસ્તક વિનાની પિરણામે રક્ષારૂપ કરી નાંખી કે, જેનુ' આદ્યત અને અસરકારક વૃત્તાંત સંગ્રઙીત કરી તેનુ એક સૂક્ષ્મ પણુ પ્રત્યક્ષ ચિતારનું દન આપનારૂં ભાવનગરની આગ ” એ નામનું પુસ્તક પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat << www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy