SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ - - રણે દ્વિતીય પ્રતાપસિંહ વિ. ૩૬૫ પડે. સાલુંછાપતિ, શાપુરપતિ, અને બુનેવારપતિ રણક્ષેત્રમાં પડયા. જાલમસિંહ પણ વિષમ રીતે જખમી થયે. તેને ઘેડો રણક્ષેત્રઉપર કતલ થવાથી તે યુદ્ધસ્થળથી પલાયન કરી શકે નહિ, એટલે કે દુશ્મનોએ તેને કેદ કર્યો, દુશ્મનો તેની સાથે સંમાનથી વત્યા યંબકજી નામના પ્રસિદ્ધ સદાશય મહારાષ્ટ્રીય સરદારે તેની સાથે અત્યંત સદભાવ રાખે. તે ટ્યુબજ પ્રસિદ્ધ અંબકજીનો જન્મદાતા. પરાજીત અને અપમાનિત રજપુતે ઉદયપુરમાં પલાયન કરી ગયે. વિજયી મહારાષ્ટ લોકેએ થોડા સમયમાં મોટી સેના તૈયાર કરી ગિરિમાર્ગમાં પેસી, ઉદયપુરને ઘેરો ઘાલ્યો. રાણે નિરાશ થયે. રાણાના કઈ મદદગાર રહ્યા નહિ. રાણુ પાસે લડાઇની સામગ્રી નહિ. જે કેટલાક વિરે, તેના પક્ષમાં હતા. તેમાંથી ઘણા ખરા ક્ષિપ્રાતીરે યુદ્ધમાં પડયા. હવે તેણે શું કરે! એક માત્ર સાલું બ્રાને ભીમસિંહ તેને પક્ષને મદદગાર વીર હતા રાણાએ નગરની રક્ષાને ભાર તેના હાથમાં છે. સાલું બ્રા પતિ ભીમસિંહ નગર રક્ષણ માટે નિમાયે, વળી રાણાએ તેને સેના નાયકના હે ઉપર ની. વિરવર જયમલલના વંશધર રાઠોડ બેદનોર પતિની સાથે સંકટકાળે રાજા અને નગરનું રક્ષણ કરવા ભયંકર કાર્યક્ષેત્રમાં તે ઉતર્યો. પણ માત્ર એક પુરૂષના કઠેર ઉદ્યમ અને અધ્યવસાયે સઘળી દિશાઓ જળવાઈ રહી. તે પુરૂષનું નામ અમરચંદ. અમરચંદ બારાયાએ વણિક કુળમાં જન્મ લીધો હતો. તે મેવાડના મંત્રીપદે નીમાયો હતો. તેના જેવા ડાહ્યા અને પારદર્શી મંત્રી, આ જંગમાં બે ચારજ મળી આવે તેમ છે. સ્વર્ગવ રાણાના શાસનકાળમાં મેવાડમાં જે મહા અનર્થ ઘટયે, તે મહા અનર્થને અમરચંટે તોડી નાંખે. ટુંકામાં તે મેવાડને એક સ્તંભ હતે. અરિસિંહના શાસન કાળમાં મેવાડના ઘોર અંતવિલવના સમયમાં અમરચંદ પિતાના મંત્રીપદથી વિશ્રુત થયો હતો, જે દીવસથી તે પદસ્થત થયે તે દીવસથી મેવાડમાં અનર્થ ઘટવા લાગ્યા. તે દિવસથી અસંખ્ય આફત ચારે દિશા તરફથી આવી મેવાડને ભય પમાડવા લાગી. સરદારો સાથે વિવાદ મંડાણો. મહારાષ્ટ્રીય લોકોએ ઉત્પીડન કરવું શરૂ કર્યું. તેના ઉપર વળી અરિસિંહનું રૂઢ આચરણ. એ સઘળા અન મેવાડમાં એકઠા થયા એ સઘળા અનથના વૃદ્ધિકાળે અમરચંદે વિશ્વાસ કર્યો જે હવે તેને મરિનું પદ મળે તેમ નથી. અમરચંદ સ્વભાવથી પ્રચંડ હતા. અરિસિંહની જેમ તે અદમ્ય પ્રકૃતિવાળો હતું. તે દશ વર્ષે, પોતાનું કાર્ય છડી ઘેર બેસી રહ્યો. તે દશ વર્ષમાં મેવાડ રાજ્યમાં પુષ્કળ ફેરફાર થયે. જે સઘળા સરદારે અરિસિંહને પક્ષ છેડી, રતનસિંહના પક્ષમાં ગયા હતા. તે સરદારના ઠેકાણે પગાર ખાનારા સેંધવ સૈનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy