________________
૩૪
ટાડ રાજસ્થાન
વ્યાપારના અભિનય કર્યો છે. તે સાંભળી હરકેાઈ માણુસ તેના વીરત્વની પ્રશંસા કર્યા વિના રહે તેમ નથી, મેવાડ ક્ષેત્રમાંજ તેની રાજનીતિનું પ્રસફુરણ થયુ, અગર ને કે આ સ્થળે તેની જીવનીની આલાચના અયેાગ્ય છે, તાપણ મેવાડની ર’ગભૂમિમાં તેણે જે અલૈાકિક કાય` કા` છે. તેથી તેની આલાચના કરવી ચેાગ્ય છે.
મધુસિંહને અંબરના સિહાસને બેસારવા માટે ઇશ્વરીસિંહની સાથે રાણા જતસિંહના જે ભયંકર સંઘષ થયો. તેણેજ જાલમસિંહના ભાવી મહતની પચરંતનું દ્વાર ઉઘાડયું. તે સમયે તેને પિતા કોટાના સાસન કતૃત્વે નિમાયા હતા. પ્રતીશેષ લેવા માટે ઈશ્ર્વરીસિહે સિધીયા સાથે મળી જઈ જે સમયે કાટા
રાજ્ય ઉપર હુમલા કર્યાં. તે સમયે જાલમસિંહને બાપ જાલમસિંહ સાથે કાટામાં રહેતા હતા. તે સમયે મહારાષ્ટીય સેનાપતિએ સાથે તેને પ્રથમ વાર્તાલાપ થયેા. તે આલાપ પરિચયથી તે મહારાષ્ટીય લેાકેાનું નીતિ કૈાશલ જાણી ગયા, અને તે નીતિના અનુસારે તેણે પચાશવર્ષ કામ કર્યું, તેપણ પોતાના રાજાના અનુગ્રહ ખાઇ જાલમિસ’હુ કાટાથી દૂર થયા. છેવટે આશ્રય મેળવવા તેરાણાની પાસે આન્ગેા. તેની જ્ઞાનબુદ્ધિ અને કાર્ય કુશળતા દેખી રાણાએ તેને પોતાની સરદારશ્રેણીમાં દાખલ કર્યાં. તેને કેટલીક ભૂમિવૃતિ આપી, જાલમસિંહના પરામના અનુસારે મહારાષ્ટ્ર સેનાપતિ રઘુટૈગાવાળા અને દાલામીયાં, પોતપાતના દળ સાથે મેવાડમાં આવ્યા, રાણાએ પ્રાચીન મંત્રી પચાળીને મંત્રીપદથી દૂર કરી ઉગ્રજી મહેતાને મંત્રીપદે નીમ્યા. એ સમયે એટલે સંવત્ ૧૮૨૪ (ઇ. સ. ૧૭૬૮) માં માધેાજી સિધીઆ ઉજ્જયિની નગરીમાં હતા. તેની મદદ મેળવાવની આશાએ મેવાડના સરદારો તેની પાસે ગયા. સહુથી પહેલાં રતનસિંહ તેની પાસે ગયા. રાણા અરિસિંહના આડંબર નિરર્થક થયેા.
રાણા અિિરસ'ને માધાજી સિંધીયાની સહાય ન મળી. છેવટે તે પેાતાનુ સેનાદળ લઈ તે અપનૃપતિના સમવેત બળને અટકાવવા આગળ વધ્યા. સાલપ્રા સરદાર શાપુરરાજ. બુનેવારરાજ, જાલમસિંહ અને મહારાષ્ટીય સૈનિકો રાણાનીમદદમાં ઉતર્યાં, તેઓ સઘળાએ એકઠા થઇ માધાજીની સેના ઉપર પ્રચ’ડ વેગે હુમલો કર્યાં. શ્વેતા શ્વેતામાં અન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. રાણાના સેનાદળે અસીમ વિક્રમે, સામાવાળાના લશ્કરને વિત્રાસિત કરી દીધું. માધાજી અને તે અપનૃપતિ, પલાયન કરી ગયા. તેઓ ઉજ્જયિનીમાં આવ્યા. ત્યાં આવી તેએ નવી સેના કસવાની ગોઠવણમાં રહ્યા. મેાટી સેના ઉભી કરી તેએ લડવાને ટટાર થયા. તેઓએ રજપુત સેના ઉપર હુમલોકયે . વિજયી રજપુતોએ વિજય મદે મત્ત થઇ જોયુ નહિ, જે દુષ માધેાજી તેઆને છેડે તેવા નથી. માધાજીનું રણસૂ ભયંકરનાદે વાગી ઉઠયું, રજપુતા ચમકિત અને વિસ્મિત થયા, રાણાની સેના ઉપર માધાજી ભયંકર રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com