SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જિસ્થાન, રક્ષણ માટે અહિં તહિ ભમવા લાગ્યા. તે અત્યાચારીઓના જુલમને કઈ પ્રતિરિધ કરી શકયું નહિ. બેનશીબ પ્રજા, પલાયન કરી ગઈ પણ તેનું રક્ષણ થયું નહિ. તે પિશાચ તેઓની પછવાડે દેડવા લાગ્યા. દેડીને તેઓ તેઓની પાસે ખોરાક પણ લઈ લેવા લાગ્યા, તેઓની પ્રાણપત્નિ ઉપર ધર્મ ભ્રષ્ટતાને જુલમ થવા લાગે. દીલ્લી નગરીમાં આજ પ્રલયકાળ થઈ ગયે. નગરમાં જે ઊંચી પદવી વાળા હતા તેઓનાં સંપૂર્ણ અપમાન થવા લાગ્યાં. દુકામાં પિતાની પત્નીઓને પ્રથમ મારી નાંખી આત્મહત્યા કર્યા સિવાય તેઓને બીજો ઉપાય નહોતો. આ ભયંકર કાળમાં એવી જનશ્રુતિ ચાલી “રાક્ષસ નાદિરશાહ હણાયે ” એક ક્ષણ તે જનકૃતિ આખા દીલ્લી નગરમાં પ્રસરી. જોતજોતામાં પુરવાસીઓ, ખુલ્લી તલવાર હાથમાં લઈ ઉન્મતની જેમ અહીં તહીં દેડી પારસીઓ ઉપર હુમલો કરી પડયા. સંઘળાએ તેઓને સંહાર કરવા લાગ્યા. તે સમયે બને દળમાં ઘોર સંઘર્ષ થશે. નગરવાસીઓમાં અને પારસીઓના શબથી દિલ્લી નગરી ભરાઈ ગઈ. લેહીના પ્રવાહથી મહોલ્લાના રસ્તા સરીયામ રસ્તા ભીંજાઈ ગયા. થોડા સમયમાં તે સમચાર નાદિરશાહના કાને પહોંચ્યા. દુરાચાર એક મજીદના મથાળે ચડી નિરૂત્સાહવાળી સૈનીકેને ઉત્સાહિત કરી, નગરના બાળક વૃદ્ધ વગેરેને મારી નાંખવા તેણે હુકમ આપે. એ કઠેર હુકમ થયું કે તુરત નાદીરશાહના સૈનીકેએ ભયંકર મૂર્તિ ધારણ કરી. તેઓ નગરના દ્વારે દ્વારે ભમી સઘળાને સંહાર કરવા લાગ્યા. અતિ નાદે, સઘળી નગરી પ્રતિધ્વનિત થઈ નગરના રસ્તાઓમાં શોણિતને પ્રવાહ વહેવા લાગ્યા. આજ દિલ્લી નગર, ભયંકર સ્મશાન જેવું થઈ ગયું - આવા ભયાનક સમયમાં નાદિરશાહે, પાખંડ સૈદતમાં દિવાનને હુકમ આપે. જે “તારી જે ધન સંપતિ હોય તેની એક તાળિકા બનાવી લાવ , તે યથાર્થ તાળિકા જેવાને હું ચાહુછું” એ તાળિકા મને નહિ મળે તો તારૂં શીર છેદન થાશે, એ કઠેર હુકમ સાંભળી દુવૃત સૈદતખાં, ચારેતરફ અંધકાર ભાળવા લાગે. તેની સઘળી આશા ટુટી પડી. મદમત્ત થઈ દુરાચાર સૈદતખાએ, પિતાના પગમાં પિતાના હાથે કુવાડે મા. આજ સદતખાનાં જ્ઞાન નયન ઉધી ગયાં. આજ તેને સંપૂર્ણ ભાન આવ્યું જે નાદિરશાહને પિતે બોલાવી, પિતે પિતા ને સર્વ નાશ કર્યો. જે દિશા તરફ તે જેતે હતા તે દિશા તરફથી વિભીષિકાની મૂતિ તેની નજરે આવતી હતી. આવા દારૂણ દુઃખમાંથી બચવા બેનશીબ દતખાએ વિષપાન કર્યું. તેણે તેમ કરી આત્મહત્યા કરી. દિવાન રાજા મજલીસરાવે પણું અત્યંત દુઃખમાંથી બચવાને રસ્તે પકડશે. નાદિરશાહ ભારતવર્ષનું સર્વસ્વ હરી લઈ વસંત કાળે, સ્મશાન જેવી દિલ્લી નગરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy