________________
૩૩૫
રાણા જયસિંહ વી., અત્યંત કલહંકારક થઈ પડયું, જે જયસિંહ, રંગજેબની સાથેના યુદ્ધમાં અત્યંત પુરૂષાર્થ બતાવ્યો હતો. તે જયસિંહ પારિવારિક કલહમાંથી નિકૃત્તિ મેળવવા અમર સિંહની મને છોડી પિતાની જીવનતિષિણી કમળાનો આશ્રય લીધો. તેણે કમળા દેવી માટે જયસમુદ્ર સરવર ઉપર રાજમહેલ બનાવ્યું. જેમાં તે મોટા વિલાસમાં પડી પિતાને સમય કહાઢવા લાગ્યું. રાજધાનીમાં પચેલી મંત્રીના હાથમાં અમરસિંહને સોંપી તે ચિતવિનોદિની કમળાની સાથે પ્રેમાલાપમાં કાળ કાઢવા લાગે તે પણ તે શાંતિને સંગ કરી શકે નહિ. પિતાના પુત્રના અસદાચરણથી તેને તે મહેલને વાસ છેડ પડશે. તે નગરમાં પાછો આવ્યો. અમરસિંહે એક મત્ત માતંગને નગરમાં છોડી મુકો. જેથી પંચેલી મંત્રીએ અમરસિંહને તિરસ્કાર કર્યો. તે ઉપરથી તેનું ઘર અપમાન કર્યું. પ્રધાન ઉપર અમરસિંહના અન્યાય આચરણની હકીકત રાણાને કાને પડી તે પુત્રના એવા આચરથી મનમાં દુઃખિત થયે.
અમરસિંહને ઉપયુક્ત શિક્ષા આપવા માટે તે ચિતોડ થઈ ઉદયપુરમાં આવ્યું, અમરસિંહને એ વાત જાણવામાં આવી, તે પલાયન કરી પોતાના મામા હારવંશીય રાજા પાસે ગયે. તે ત્યાંથી દશ હજાર સૈનિકો સાથે પિતૃરાજ્યમાં પાછો આવ્યું. તેમાં અમરસિંહના સરદારે એ અમરસિંહને સહાય આપી. કમે અંતવિપ્લવ દુનિવાર્ય થઈ પડે. અને સરદાર સામંતોએ. આળસ્ય પરતંત્ર
જસિંહને છોડી અમરસિંહને પક્ષ લીધો, રાણે રાજસિંહ વિષમ સંકટમાં પડધે, તે અંતવિવાદ મટાડવા અશકત, હેઈસરાવલીને ઓળંગી ગદવાર રાજ્યમાં પલાયન કરી ગયે. અને તેના પુત્રને પ્રકૃતિ કરવા માટે તેણે તે પ્રદેશના રાજાને તેની પાસે મોકલ્યો. રાજ્યના સઘળા સામંત સરદારની મદદ મેળવી, અમરસિંહ બીલકુલ ગાવિત થયે. તેણે પિતાના પિતાના વચન કર્ણપાત ઉપર નહી. અને રાજ કેશાગર હસ્તગત કરવા તે પોતાના દળ સાથે કમલમીર તરફ ચાલ્યું. દેખા સરદારના હાથમાં એ નગરને શાસન ભાર સેંકે હતા. તે એક સારો યોધ્ધ હતે. વિદ્રોહી અમરસિંહ બળમાં તેનાથી સારી રીતે સંપન્ન હતા, તે પણ તેને ઉદ્યમ વ્યર્થ ગયે, વિફળ મને રથ થઈને પણ રાણાએ પોતાના પિતાના વચન ઉપર કર્ણપાત કર્યો નહિ. છેવટે રાણાની સહાય સંપતિ જોઈ તે ભય પામે, ત્યારપછી તેને પિતા સાથે સંધિ સ્થાપવાની ફરજ પડી. ભગવાન એકલિંગના મંદિરમાં પિતા પુત્ર એકઠા થયા, જ્યાં સંધિપત્ર સ્વાક્ષરિત થયું. તે સંધિપત્રના અનસારે સ્થિર થયું જે રાણાએ જયસમુદ્રને છોડી નગરમાં આવવું. અને અમરસિંહેજ તે સરોવરના તટ ઉપરના મહેલમાં નિવાસિત થઈ જઈ રહેવું.
રાણા જયસિંહે વશ વર્ષ રાજ કર્યું. સુકુમાર વયમાં તેણે ઉંચા ગુણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com