SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ નિરંકુશ અવસ્થા, એ આદિ અનેક કારણોથી ભાઈ પુરૂષોત્તમના સ્વછંદ આચરણનું પરિણામ એ આવે છે કે ગામડું ગામ, રમવાની પુકળ જગ્યા, નાનાં નાનાં બચ્ચાઓની સોબત અને રમત ગમતના આનંદમાં શારિરિક સ્થિતિનું ભાનજ નહી. પ્રસંગ એવો આવ્યો કે સોબતીઓ સાથે રમવા ગયા જુદા જુદા પ્રકારના ખેલે બેસીને થાય એ ભાઈને ગમે નહીં પણ દોડવું, કૂદવું, ઠેકડા ખાવા, ઈત્યાદિ શારીરિક વ્યાયામવાળી રમતને વધારે ઈચ્છતા હતા. રમવાના રમણીય સ્થાનમાં જેકે ઘણાં ઝાડ હતાં તેમાં એક લીંબડાનું ઝાડ પણ હતું, એક તે મોટું ઝાડ ઘાટી ઘટાવાળું અને ઘણી ડાળીઓથી સુશોભીત જેની એક એક ડાળી એક એકથી સાંધાવાલી એમ અનુક્રમે એક બીજા સાથે સંબંધવાળી હોઈને રમનારાઓને એક ઉપરથી બીજી ઉપર અને ત્યાંથી ત્રીજી ઉપર એમ કુદવું ઠીક પડે, ફાવે તેવી રીતની હતી, મન પસંદ રમત આ ઝાડ ઉપર ચડ ઉતર કરવાની આવી ઉદ્ભૂખલ પ્રગતિ અને આપણું ચારિત્ર નાયકનું બચપણ આવા ખેલે માટે પ્રશંશક હતું. પરંતુ આ લીંબડાના ઝાડ ઉપર ચડતાં હમેશની ગમ્મત પ્રમાણે ચાલતું હતું. દરમીયાન કેણ જાણે ગમે તે કારણે પણ આજે તે આ ગમ્મત ઘણજ પ્રતિકુલ અને દુખદાયી થઈ, એકદમ અનાયાસે આ ઝાડ ઉપરથી ભાઈ પુરૂષોત્તમનું શરિર અકલિત રીતે નિરાધાર પૃથ્વી ઉપર પડયું, શરિર કોમળ માત્ર છ વર્ષની કાચી કાયા, હાડપિંજર નબળું, સ્નાયુમજજા આદિ હજુ કાલ કમે પુષ્ટ બને ત્યારે પણ અત્યારે તે તદન નવીન ઘણુંજ ઈજા થઈ, બીજાં સાથે રમનારા છોકરાઓએ ઘરે ખબર કયા. માતા પીતા ઉચે શ્વાસે દેવના અવિચ્છિન્ન સ્મરણ પૂર્વક દેડતાં આવે છે. ઘણી માનતાઓ અને બાધાઓ પવિત્ર પુરૂષોત્તમનું શરિર જેઈ જળ લેવાની પ્રતિજ્ઞાઓ, આવી સ્થિતીમાં આવી જુએ છે તે પુત્ર ઘણી ઈજામાં ગરકાવ છે, હૃદય ગભરાયું. હિંમત ન રહી. શું કરવું તે સુઝે નહી. ભાન ભૂલી જવાયું. અત્યારના વિગ્રહવાળા મનમાં કશા સંક૯પ આવે નહીં, અને અંતઃકરણ પુત્રની આ સ્થિતીએ ઘણું દુઃખીત બન્યું, ઈશ્વર ઈચ્છા, ચિંતા નન્હીં, ઘર આગળ લાગ્યા. ધોરણ પ્રમાણે ઔષધોપચાર શરૂ કર્યો. કહેવત છે કે “ રામ રાખે તેને કેઈ ન ચાખે” આપણા નાયક આ સિથતીમાંથી લગભગ છ માસ પર્યત ઉભેગળે ઔષધોના સેવન પછી કાંઈક દર્દ મુકત થયા અને ધીરે ધીરે શરીરની પૂર્વ સ્થિતી સમ્પાદન કરવા ભાગ્યશાળી બન્યા સંવત ૧૯૩૨ ની સાલને મહિને ભાઈ પુરૂષોત્તમનેજ દુઃખદાયી થઈ છે એમ નથી, પરંતુ તે વર્ષે કાઠીયાવાડનાં ઘણાં સ્થાનોમાં પિતાનું પરીબળ પ્રકાશીત ક્યનું ઈતિહાસ ઉપરથી જણાય છે. જ્યારે આમ છે તે પછી આપણા નાયક માટે શુંજ અફસોસ હોય? સંવત ૧૯૩૩ ની સાલ એજ સાતમા વર્ષને આરંભ હિંદુ ધર્મ શાસ્ત્ર મરચાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy