SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) અને નિયમાનુસાર એ તસંગ્રહિત ધર્મના પુન્ય પ્રતાપબળે સં. ૧૯૨૬ના શાકે ૧૭૨ના વૈશાક શુદ ૧૧ ના મંગળ પ્રભાતે આપણા ચારિત્ર નાયક પુરૂષોત્તમભાઈનો પ્રાતઃકાળના છા-૮ જન્મ થયે- અતિ આનંદ પ્રવ, ગરીબ કુટુંબ નિરાધાર કુટુંબ અને ઉન્નતિની આશા ઉપર હોળા લેતા. કુટુમ્બને ત્યાં પુત્ર જન્મનો ઉત્સવ, ઝારને ઉદય અને મહત્વાકાંક્ષાના ફળરૂપ પુત્ર રનના પ્રત્યક્ષ દર્શનના યોગ વડે આપણે ગીગાભાઈ પિતાના સફળ જન્મ માનવા લાગ્યા પુત્ર પ્રાપ્તિના પ્રસંગથી વ્યવહાર કુશળ ક માણસ આનંદ નિમગ્ન નહિ થાતે હોય? વિધિવત્ કાર્ય વ્યવસ્થા થતાં ભાઈ પુરૂત્તમ આ સંસારની લિલામય હવાનું પાન કરવા લાગ્યા, સૃષ્ટિનો કોલાહલ શ્રવણ કરવા લાગ્યા, અને હવે ભવિષ્યની કારકીર્દિ અને પ્રારબ્ધ ભેગન દર્શન કરવા લાગ્યા, બાળચેષ્ટાથી ગીગાભાઈ અને કસ્તુરબાઈને થતો આનંદ, એમના રૂદનથી ખિનવ, એમના હાસ્યથી હાસ્ય, રોમના દુઃખે દુઃખ અને એના સુખે સુખ ઈત્યાદિ સંસાર નિત્યમાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું અને તજજન્ય આનંદ ગૃહણનું આ પ્રથમ અને મંગળ પ્રભાત થયું. કયુબીઓ તરફના વધામણિના પત્ર, રનેહિઓ તરફના શુભાશિવદો અને આ વડ કરીને પિતાના આનંદમય રાદનમાં મનુષ્યનું નૃતના વાગમન કોઈ વિલક્ષણ આનંદ આપનારું જણાતું હતું, હમેશાં વ્યવહારમાં આનંદના પ્રસંગો અનેક વિધ આવે છે જેવાકે લગ્નની તારીખને આનંદ-દમ્પતિ સંગની પ્રથમની રાત્રી-ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિને આનંદ અને પુત્ર જન્મને આનંદ, ઈત્યાદિ જે કાળે જે આનંદને અનુભવ થાય તે કાળનું વર્ણન કઈ અવર્ણનિયજ છે અને તેને અનુભવ અનુભવકત પણ બતાવી શકવા સમર્થ નથી. તદનુસાર ગીગાભાઈના સદનને આવા મંગળમય આનંદે પ્રકાશમય કરી મૂકયું હતું. આ પ્રમાણે દીવસે નિર્ગમન થતે તે ભાઈ પુરૂષોત્તમ દિવસોના-માસના અને વર્ષોના ગ્રાસ કરી શરીરને બ્રાહત અને બુદ્ધિને ચપળતા કરતા કરતા છ વર્ષની અવસ્થાને પહોંચવા આવ્યા. ઘણા આનંદનો અને સ્વતંત્રાને સાચવનારા કાળને અંત આ. સારી રીતે વ્યવહારનું સંસારનું અને સારા સાર જાણવાનું સામર્થ્ય સમ્પાદન કર્યું. પરંતુ હજુ પરિપકવ નહી પણ કુમળુ જ્ઞાન. બાળકો આ સમય નિર્ભયતા સૂચક નથી કારણકે તે જેમ અત્યારે સ્વતંત્ર કહી શકાય નહીં તેમ પરતંત્ર પણ નહીંજ, જે છ વર્ષની અવસ્થાના બચ્ચાની પાછળ પાછળ રખડાય નહી તેમ ઘોડીયામાં કે ખેળામાં સુવારી હાલરડાં ગવાય નહી આવુ અર્ધ દગ્ધ વર્તન કવચિત્ બાળકને દુઃખદાઇ થઈ પડે છે અને આપણા ચારિત્ર નાયક માટે તે બન્યું પણ તેમજ, બચપણને નિર્દોષ આનંદ, નવિન રૂધિરની ચમત્કૃતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy