SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ કણે કરેલ ઉદયપુરનુ દઢીકરણ અને શૈાભાવસ્તુન ૩૦૫ રાણા જગ્તસિહે મારવાડની રાજદુહિતા સાથે વિવાહ કયે હતે. તેના ગલે તેના બે પુત્રા પેદા થયા. તેમાંથી માટે રાજસિહ, મેવાડના રાજસિ`હાસને બેઠા. વિધિના અનુલંઘનીય નિયમે મેવાડની પૂર્વ અવસ્થા ખીલકુલ બદલાઈ ગઈ હતી. આજસુધી મેવાડ રાજ્યમાં ગભીર શાંતિ વિરાજતી હતી. રાણા રાજસિ'હના શાસનકાળમાં તે ગંભીર શાંતિ સંતાઈ ગઇ, જોતા જોતામાં ઘેર અશાંતિની સ્મૃતિ મેવાડમાં સ્થળે સ્થળે નાચવા લાગી. હીંદુ મુસલમાન વચ્ચે વિવાદાગ્નિ કરી પ્રજળત થયા. કેમળ મેવાડમાં પ્રજનિત થયા એટલુ નહિ, પણ સઘળા રાજસ્થાનમાં તે પ્રજળિત થયે, સઘળુ રાજસ્થાન ઘાર અશાંતિનુ લીલા સ્થળ થઈ પડયું. વિવેચના કરી જોવાથી માલુમ પડે છે જે એ અશાંતિનું મૂળ કારણ મેવાડપતિ રાણા રાજસિહુ હતા. તે ઘાર અશાંતિ કરી દેવામાં ઘણું કરીને તેની મદદ હતી. ધર્મપરાયણ શાહજહ!ન આ સમયે અ ંતિમવચની શેષ સિમા ઉપર પહેાંચી ગયા હતા. આ સમયે માગલ સામ્રાજ્યના ભાવિ ઉતરાધિકારીને લઈ શાહજહાનના પુત્રામાં મા વિવાદ વિષવાદ ચાલ્યે, તે ભાઈ એના કજીયામાં જે સધન પેદા થયા, તેથી સઘળુ ભારતવર્ષ સંતપ્ત થયું, પોતપાતાની દુભિસધિ સાધી લેવા સમ્રાટના દરેક પુત્રાએ રાજસ્થાનના રાજાઓની મદદ માગી, તે વિવાદકાળમાં શાહજહાનના ચારે પુત્રોએ રાણા રાજસિંહની મદદ માગી. રાણા રાજસિહૈ, માત્ર દારાનેા પક્ષ લીધે, દારા સઘળામાં જે હતેા, ઉતરાધિકારીત્વની ચિરચતિ,પ્રથાના અનુસાર દા રાજ્યના હકદાર હતા, દારાની ઉત્તરાધિકારીત્વની ચાગ્યતા પ્રતિપાદન અને સમર્થન કરવા માટે રાજસ્થાનના સુઘળા રાજાએ રાજિસંહને મળી ગયા. તે સઘળા એકઠા થઇ દ્વારાના પાટા નીચે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ તેઓએ કુલગ્નમાં અને કુક્ષણમાં દુષ આરગઝેખની સામે તલવાર લીધી. તેને ઉદ્દેશ સલ થયા નહિ, ફતેહાખાદના યુદ્ધક્ષેત્રે એક માત્ર આરંગઝેબના માહુખ઼ળે તેને ઉદ્યમ અને મનેારથ વિફળ થયા, દારા, સુજા અને મુરાદના મસ્તકે વજ્રાઘાત પડયા. ફતેહાબાદમાં યુદ્ધક્ષેત્રની વિજયલક્ષ્મી ઐરગઝેખની અંકશાત્રિની થઈ. તેના અનુષ્ટતા માર્ગ સ‘પૂર્ણ રીતે નિષ્કંટક થયે. તે માર્ગમાં જે લેકે કં ટકરૂપ હતા, તેઓને આર’ગઝેબે અસિહરતે અંતર્હુિત કર્યાં. પોતાના પિતાનાં, પાતાના ભાઈનાં, પોતાના મધુનાં અને પેાતાના આરસપુત્રનાં હૃદયશેાણિત પિવામાં આર’ગઝેબે કાંઈ કસર રાખી નહિ, ભયંકર દુરાકાંક્ષા અને રાજ્યલિપ્સાને વશીભૂત થઇ તેણે જે પૈશાચિક કાર્યાં કર્યાં. તેના વિચાર કરવાથી હૃદય સ્તંભિત થાયછે. તૈમુરના વંશપર દૂરદર્શી ખાખરે જે રાજ્યરક્ષિણી અપૂર્વાં નીતિનુ અવલમત કર્યું હતુ, તે નીતિનુ ખળદર્પિત ઔર ંગઝેબે અવલખન કર્યુ હતુ અને પેાતાના વશ ને તેનું મૃનુસરણ કરવાની ફૅરજ પાડી હત, તેા મોગલ સામ્રજ્યને ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy