________________
૩૦૪
ટોડ રાજસ્થાન,
લેાકેાના ગ્રંથમાં જસિ’હના રાજ્યનું વિસ્તૃત વિવરણ જોવામાં આવતું નથી. તેનું કારણ એટલુ કે મેવાડના ભટ્ટ લાકે વીરરસ પ્રિય હૃદય સ્તંભન વીરરસનું વર્ણન કરવું તેઓને સારી રીતે ગમતું હતું. જેથી હૃદય ઉ-તેજીત થાય, ઉન્માદિત થાય, ઉત્સાહિત થાય, સ્ત`ભિત થાય, તે રસ તેએના ગ્રંથમાં પ્રધાનરસ, તેએ જેવા વીર રસામેાદી તેવા અદ્ભુત નૈપુણ્યે અને વિપિચાતુર્ય તે વીરરસના વર્ણન કરનાર હતા. જગ્યસિંહના શાંતિમય રાજ્યકાળમાં શાંતિમય ઉચાં શિલ્પ શાસ્ત્રની સારી રીતની આલેાચના થઈ હતી. શિલ્પના કાર્ય શિવાય સ્થાપત્યના કાર્યો પણ રૂડા ઉત્કષથી તેના રાજ્ય સમયમાં બનેલ છે.
ઉદયપુરમાં જે સઘળી પુરાતન અટ્ટાલિકાએ હાલ જોવામાં આવે છે તે સઘળી રાણા જસિંહે અનવાયેલ છે તે સઘળી અટ્ટાલિકા આજ અક્ષુણ્ણ ભાવે રહેલ છે. તે સઘળી અટ્ટાલિકાનુ સેાભા સાંઢય અને મનેાહર નિર્માણ કૈાશલ જોવાથી હૃદય અભુતપૂર્વ આનંદે ભરાઇ જાય છે.
રાણા જસિંહે જેજે સારા મેહેલા બનાવ્યા છે. તેમાં જગનિવાસ અને જગમ`દિર વિશેષ પ્રસિદ્ધ છે, વિમળ જળવાળા પેશાળાના વૃક્ષ ઉપર શોભેલા દ્વીપદયમાં જગદિર અને જગનિવાસ નામનાં મદિરા છે. બન્ને મહેલે સમાન સુંદર અને સમાન રમ્ય વસ્તુઓથી સુશાભિત, તે ખન્ને મહેલનાં ખારી વીગેરેનાં બારણાં કાચના હોવાથી ભગવાન ભાસ્યદેવના કિરણથી અત્યંત શેશભાવાળા છે. તે બન્ને મહેલા મર્મર પથ્થરના ઘડેલા, વૈશાળાના ઘાટ ઉપર સરદારે વીગેરેને વિશ્રામ લેવા અનેક પગથીયાં હતા.
રાણેા જપ્તસિ’હુ એક સંમાનીત રાજા હતા. માગલાના નિર્દય આચરણે મેવાડના હૃદયમાં જે વિષમ ક્ષત થયેલ હતા. તે ક્ષતનું આરોગ્ય રાણા જગ્તસિ'હે કરેલ છે. તેના સ્વભાવ સિદ્ધ સામ્ય ભાવ. અત્યુદાર પ્રકૃતિ અને સરળ સુમિષ્ટ આલાપથી તેના શત્રુના પણ કઠોર હૃદય પિગળિત થઇ જાતાં. ટુકામાં જે લોક તેની સાથે એક વાર આલાપ કરે તે લેાક તેના આચરણથી મુગ્ધ થાય. તેના સદગુણૢાને મુસલમાન ઇતિહાસ લેખક પણ વર્ણવે છે. ખુદ સમ્રાટે આત્મજીવન વૃતાંતમાં જગ્તસિંહના ગુણની પ્રશ'સા કરી છે. મહાદય સર ટામસરેએ પણ જસિંહના ગુણથી મુગ્ધ થઈ, તેને ઉદાર અને સરળ રાજા કહેલ છે. ચેચનીય દશાને પામેલ ચિતાડપુરીને રાણા જગ્તસિંહે આબાદીની પૂર્ણ માત્રામાં આણી હતી. રાણા જગ્તસિંહે માલપુરૂજ - સિદ્વાર અને છત્રકેટના પુનરૂદ્ધાર કર્યા.
ૐ ચિતાડના ત્રીશ્ત ઉત્પાદનમાં અકબર બાદશાહે દારૂથી માલબુરૂષને ઉડાડી દીધા હતા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat