SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ :::: ૨૯૮ ડ રાજસ્થાન, ઔરંગઝેબના ચરિતની સમાલોચના, રાજ્યસમુંદસરોવર, ભયંકર દુર્ભિક્ષ અને મહામારી. ~~~~- ~~- ~આ મેવાડના શેષ સ્વાધીન રાજા મહારાજ અમરસિંહને જેષ્ટ પુત્ર કર્ણ, પિતાએ છેડેલ રાજસિંહાસન ઉપર સંવત્ ૧૬૭૭ (ઈ. સ. ૧૬ર૧) ની માં બેઠે. આજ રાજસ્થાનના, નંદનકાનને સરખા સ્વાધીનતાના લીલા - કિ સ્થળ વીરપ્રસૂ મેવાડભૂમિનું પૂર્વ ગિરવ નહેતું. જે ગેરવે ગરવાવિત થઈ મેવાડભૂમિ એકવાર સભ્ય જગતમાં શીર્ષસ્થાને આસન પામી હતી. એકવાર જે મેવાડમાં સૂર્યવંશીય બાપારાઓળના વંશધર, આ પછી એક પ્રચંડ માર્તડની જેમ પ્રખર તેજ ધારણ કરી ગયા હતા. તે ગૌરવ અને તેજ આજ મેવાડમાંથી અંતહિત થયું. મેવાડના હાલના રજપુતે, માતડ તેજ છોડી સામાન્ય નક્ષત્રના તેજે ચમકતા હતા, આજ ભારતીય હીંદુરાજ્ય સમાજ તેવી શોચનીય અવસ્થામાં પડી હતી, તેમાં પોતાનું તેજ નહોતું, તેઓમાં પિતાની પ્રખરતા નહતી, તેઓ પિતાની સતા હારી બેઠા હતા, તેઓ પિતાનું તેજ અને પ્રખર તિ ઈ દઇ મોગલ માર્તડની ફરતાં હીન પ્રભાથી ફરતા હતા. એ મોગલ માર્તડનું પ્રખર તેજ રેધવાની આજ કઈ હીંદુરાજામાં સતા નહોતી, હાલ કાળવશે તેઓ નિસ્તેજ અને સતા રહિત થઈ ગયા હતા. વિશ્વજનન અવસ્થંભાવી નિયમનું કઈ ઉલ્લંઘન કરી શકતું નથી. એ અનતિકમણિય નિયમના વશવતિ થઈ બાપ્પારાઓળના વંશધરે, આજ પિતાના તેજથી વિસ્મૃત થઈ ગયા. અને મોગલ સૂર્યને પ્રચંડ તેજદ્વારાએ આકૃષ્ટ થઈ સામ્રાજય ગ્રહ અને ઉપગ્રહની જેમ તેઓ તેની ચારે તરફ ભમતા રહેલા છે. રજપુત ગૌરવ વીરપુંગવ બાપારાઓળના વંશધર રજપુતોએ, આજ પિતાનું ગૌરવ અને તેજ ઑઈ દીધું ખરું, પણ તેઓએ તેની પૂર્વસ્મૃતિ ખેઇ દીધી હતી. તેજ સ્મૃતિ તેઓની એક માત્ર જીવની છે. જે દિવસે વીર કેસરી મહારાજ કનકસેને સારાહ્ના શીર્ષ પ્રદેશમાં, પિતાની વિજ્ય વૈજયંતિ રેપી તે દીવસથી તે વર્તમાન સમા દિવસ સુધી પંદરસો વર્ષ ચાલ્યાં ગયાં. એ લાંબા સમયમાં અદષ્ટચક્રના પુષ્કળ ફેરથી તેના વીરવંશમાં જેવી અવસ્થા ઘટી છે, તેનું આપણે વર્ણન કરીએ છીએ. પ્રષ્ટિીય દ્વિતીયશતાબ્દીમાં સૂર્યવંશીય મહારાજ કનકસેને, લેહકેટ છોડી, સારાટ્ટોપકુળે પિતાની વિજય પતાકા રેપી, તે સ્થળે તેના વંશધરેએ ચાર વર્ષ સુધી રાજ્ય કર્યું, કમે તે સ્થળે શિલાદિત્યને આવિ ભાવ થયો. અસભ્ય પારદનું આક્રમણ થયું. પારદનું આક્રમણ ન સહન થવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy