________________
૨૭
આ
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવના
द्वादश अध्याय. કણે કરેલ ઉદયપુરનું દટી કરણ અને શોભાવર્ધન, સમ્રાટની સભામાં હાજર રહેવાની જવાબદારીમાંથી મેવાડના રાજાની નિકૃતિ, સમ્રાટની મદદમાં આપેલ સેવાદળ ઉપર ભીમનું અધિનાયકપણું, પારેવેજની પ્રતિકુળે સુલતાન મુરમ સાથે ભીમનું ષડયંત્ર, રાજદ્રોહી ઉપર સમ્રાટ જહાંગીરનું આક્રમણ, ભીમનું મરણ, ઉદયપુરમાં ભુરમનું પલાયન, આદરથી સુરમનું રાણાએ કરેલ ગ્રહણ, રાણો કર્ણને પરલેકવાસ, રાણ જગ્નસિંહનું સિંહાસન રેહણ, મેવાડમાં ગંભીર શાંતિ, પેશાળાની છાતી ઉપર રહેલ દ્વીપમાં રાણાનું પ્રાસાદ નિર્માણ, ચિતેડનું ફરીથી સંસ્કાર સાધન, જતસિંહને આલોકને ત્યાગ, રાણું રાજસિંહને રાજ્યાભિષેક, શાહજહાંનને પદય્યત કરી જહાંગીરનું સિંહાસનરહણ, જહાંગીર અને શાહખ્તાનનું હિંદુપ્રેમિકતાનું પ્રકૃતકારણ નિરૂપણ, ઔરંગઝેબના ચરિતનું વિવરણ, રજપુત ઉપર તેનું જયાવેરાનું સ્થાપન, રૂપનગરની રાજ્યકુમારી સાથે ઔરંગઝેબને વિવાહ સંબંધ અને રાજકુમારીનું હરણ કરી રાણાનું પોતાના નગરમાં આગમન, સમ્રાટની વિરૂધે યુધેલ્વેગ, ઔરંગઝેબની યુદ્ધાયાત્રા, ગિરો ઉપત્યકા, રાજકુમાર એકમરનો પરાજ્ય, રાજકુમાર અકબરનું ગિરિ સંકટમાં પડવું, રાણાના જેષ્ટ પુત્ર થકી અકબરને સંકટોદ્ધાર, દેલહીરખાને પરાજ્ય, રાહુ અને તેની સરકારી રાઠોડ રજપુતોએ કરેલો ઔરંગઝેબને પરાભવ, ઔરંગઝેબને યુદક્ષેત્રને પરિત્યાગ, રાજકુમાર ભીમને ગુજરાત ઉપર હુમલે, રાણાના મંત્રીએ કરેલ માલવ લુંટવા ઐકયતાથી બંધાયેલ રજપુતોએ કરેલો આજીમનો પરાજ્ય અને તેનું ચિતડથકી દુર ચાલ્યું જવું. મોગલ ગ્રાસમાંથી ચિતોડનો ઉદ્ધાર, મારવાડમાં ભયંકર યુદ્ધ ઐકયતાથી બંધાયેલસિશેદીય અને રાડેડ રજપુતથી અકબરને પરાજ્ય, રજપુતાને ષડયંત્ર ઔરંગઝેબને પદયુત કરી અકબરને સિંહાસને બેસારવાની ગોઠવણ. ગોઠવણમાં નિષ્ફળતા, રાણે સાથે મોગલ સમ્રાટને સંધપ્રસ્તાવ સંધીબધન, વિષમ ક્ષત થવાથી રાણાનું મરણ, તેના અને
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com