________________
૨૮૬
ટાડ રાજસ્થાન.
અભિવાદનથી, આજ પણ વંચિત થયા નથી. વીરવર ખલ્લે મોઢા માતંગ ઉપર ચઢી દુર્ગાદ્વારની સ ́મુખે આત્મવિસર્જન કર્યું. તેના બીજા ચાર ભાઈ અખિલેશ ચેાધ દખલ અને ચતુર્થાંણે પોતાના જીવનને ઉત્સગ કર્યાં અને ભાઇની વાંસે ગયા.
શક્તસિંહના માટે પુત્ર કોઇ કારણથી રાણાના વિરાગભાજન થયેા. તેથી અડુર્નિશ દારૂણ શેાકમાં રહેતા હતા. પણ તેવી અવસ્થામાં તે અધિક દિવસ રહયા નહી. અષ્ટદેવની સુપ્રસન્નતાથી તે રાણાની મહેરબાની દૃષ્ટિમાં પડયા. ભાંડીરના રાઠોડે રાણાનું સખ્ત અપમાન કર્યું હતું. તેથી શક્તાવત સરદાર ભણુજીએ પાતાની સેના સાથે લઇ તેના કીલ્લા ઉપર હુમલા કર્યાં. રાણા, તેથી ભણુજી ઉપર પરમ સપ્રીત થયા. રાણુાએ તેને ભાંડીરના કિલ્લા વીનસર સાથે ભેળવી ઈનામમાં આપ્યા.
વીરવર શક્તસિંહના સમયથી તે આજના સમય સુધી એક’દર દશ સરદારોએ એકત્રે શક્તાવત કુળ ઉપર શાસન ચલાવ્યું. -
પ્રયાજન વશે ખીજા પ્રસ્તાવના અનુશીલન આપણે પ્રવૃત થયા. હવે મુખ્ય વિષયના વિવરણમાં આપણે પ્રવૃત થયા છીએ. શિઘેદીય વીર અમરિસંહ થકી
: શક્તસિ ંહ
1
ભણ
દયાળ, વીર, માન, ગાકુળદાસ, પુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
----------
www.umaragyanbhandar.com