________________
અમરસિં’હનુ સિહાસના રાહુણ્
૨૮૩
લાષા પુરી કરી આપુ ! સામંત શિરોમણીના હૃદયમાં આશાના ઉદ્રેક થયે તે હિંમત ધરી ખેલ્યા. મહારાજ ! હું અર્થ ચાહતેા નથી, ગારવ ચાહતા નથી ઉંચી પદવીને ચાહતેા નથી, મારી એકજ પ્રાના છે જે રાજકુમારની પ્રાણદંડની આજ્ઞા મોકુફ્ કરે. મારે પુત્ર નથી કન્યા નથી. મારા વિપુલ વૈભવના કેાઈ ઉતરાધીકારી નથી. હાલ રાજકુમારને ધર્મપુત્ર ઠરાવી ચંદાવત ગેત્રને અનંત નાશમાંથી બચાવવા ચાહું છું. મહારાજ કૃપા કરી આ દીનની વિનંતિ સ્વિકારશે। ઉદયસિંહે રાજકુમારની પ્રાણદંડની આજ્ઞા મેકુફ કરી. સાલ'બ્રાધિપતિએ શક્તસિંહને ધર્મપુત્ર ઠરાજ્યેા. વૃદ્ધાવસ્થામાં સાલ પ્રાધિપતિના પેટે એક પુત્ર અને પુત્રી પેદા થયા. તે સમયે રાણા પ્રતાપસિંહને એક દૂત શક્તસિહુને ાલાવવા આયે.
શક્તસિ' અને પ્રતાપસિ’હ અન્ને ભાઇએ એકઠા મળ્યા. શકતસિંહ પાલક પિતા ચંદાવત સરદારની રજા લઇ પોતાના ભાઇ પ્રતાપસિહ પાસે રહેવા લાગ્યા. પણ દાર્ભાગ્યવશે તેઓનું સૈાહાદ લાંબા વખત ચાલ્યું નહિ. એકવાર બન્ને ભાઈઓ મૃગયા વ્યાપારમાં ગુંથાયા હતા. લક્ષ્ય સંબધે અન્ને ભાઇઆમાં ધાર વિવાદ ચાલ્યા પ્રતાપસિંહ તીવ્રસ્વરે એલ્યુા ? આવ મેદાનમાં આવ ! કેવું ખાણુ વ્ય ગયુ છે જો ! શકતસિંહના મસ્તકના એક કેશ પણુ કપિત થયા નહિ. તે અવિકૃત સ્વરે ખેલ્યા “ ચાલે! આવા મેદાનમાં ! ચાલા. એટલામાં અન્ને ભાઇનુ દ્વંદ્વ યુદ્ધ થવા લાગ્યું. શિશેાદીયકુળના સવ નાશ થતા જોઇ સઘળા લેાક દિગ્મૂઢ થઈ ગયા. કાઈ તેઓને વારવા ગયું નહિ. ગિલ્હાટકુળના પરમ મિત્ર પુરેાહિત તે જોઈ ત્યાં દોડા આન્યા, લડતા બે ભાઈઓ વચ્ચે તે આવી ઉભેા રહયા. જુદી જુદી જાતનાં મિષ્ટ વચને કહી તેણે તેને તે કામથી બંધ રાખવા ચેષ્ટા કરી. પણ તેની ચેષ્ટા વિક્ળ થઇ ગઇ, ત્યારે પુરોહિતે છરી લઇ પાતાના હૃદિપડ છેદયા. અને તેના મધ્યમાં પડયા. બ્રહ્મહત્યા થઇ પુરોહિતના પવિત્ર ચૈાણિતે રાજકુમારના વિમલ ચરિત કલકિત થયાં, બ્રહ્મહત્યાનું મહાપાતક તેના શિર ઉપર આવ્યું. ત્યારે માહાંધ ભાઈઓની આંખેા ઉઘડી, પ્રતાપસિંહે, મેવાડનુ રાજ છેડી દેવા, શકતસિહુને હુકમ આપ્યા, તેજસ્વી શકતસિદ્ધ તેમાં સંમત થયે, મોટાભાઇની ચરણવદના કરી તેણે મેવાડનુ રાજ્ય છેોડયુ, શકતસિંહ પ્રતાપસિંહના ભયકર શત્રુને જઇ મળ્યું. પ્રતાપસિંહે, મરેલા પુરાહિતની અંત્યેષ્ટિ ક્રિયા કરી તેના પુત્રને ભૂમિવૃત્તિનું દાન કર્યું તે દીવસે અન્ને ભ્રાતાના વિયેાગ થયા, ત્યારપછી અનેક દીવસે શકતસિહુ મા ભાઈ પ્રતાપસિંહની પ્રાણ રક્ષા માટે ખારાસાની મુલતાની બે સૈનિકાની વાંસે રાણા પ્રતાપસિહ પાસે આવ્યેા. તે દિવસે બન્નેનુ' સુભાનૃત્વ સ્થપાણું.
શક્તસિ’હુના સત્તર પુત્રો હતા. તે સત્તર પુત્રામાં એકતા અને ભાતૃભાવ નહાતા, જે દિવસે તે આ જગતમાંથી વિદાય થઇ ગયા. તે દિવસે તેના પુત્રાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com