SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૧ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારોહણ • ~~~~ ~ ~ તે અકબર ભુવન વિદિત હોઈ, પિતાની પ્રભુતાને અપવ્યવહાર કરી પથ્થરનું હૃદય કરી એ રીતનું સાધુ વિગતિ આચરણ કરે તેનો કોઈ કાળે વિશ્ર્વાસ આવે તેમ નથી. એ વાત હૃદયમાં આવવાથી હૃદયનું છેવટનું તળીયું પણ આલેડિત થઈ જાય છે. અદણ તરંગના પ્રચંડ ધુણિપાકમાં પડી જે રજપુતોએ પિતાની સ્વાધીનતા, જે અકબરને વેચી દીધી. તે અકબરે નિરક્ષર નિકૃષ્ટ હીન માણસની જેમ કામ વિમૂઢ થઈ રજપુતના પ્રાણ સ્વરૂપ મહિલાના જીવનનું સાર રત્ન સતીત્વ હરી લીધું. તે મનમાં લાવવાથી તેને ભારેતેશ્વર કહે તે અત્યંત અયુક્ત છે. તેને કપટતાનો વિશ્વાસઘાતકતાનો અને વાર્થ પરતાને મૂતિમાન પિશાચ કહી એ તે ચાલે તેમ છે. કેવળ બીકાનેર રાજકુમાર પૃથ્વીરાજેજ પિતાની સહ ધમિણને ઉંચા સાહસથી અને ધર્મ બળના પ્રભાવથી તે નિદારૂણ શોચનિય અધઃપતનથી આત્મકુળને બચાવ્યું છે. તેની સહધર્મિણી પવિત્ર શીશદીય કુળમાં પિદા થઈ હતી. તે વીરવર શક્તસિંહની દુહિતા રાજકુમારી ઉંચાકુળમાં જન્મી ઉંચા ગુણોથી વિભૂષિત હતી. તેની જેવી સવગ સુંદરી સ્ત્રી તે સમયે રાજસ્થાનમાં નહોતી. પૃથ્વીરાજે અનેક પૂણ્યબળે એલલ્લામણુતા સતી શીરામણી મેળવી હતી. દુરદ વશે પૃથ્વીરાજ મેગલ સમ્રાટ અકબરની પાસે બંદી હતું તેનું સુખ દુખ સંપદ વિપદ વિગેરે અકબરના હાથમાં હતું. તેનું ભાગ્ય સૂત્ર મોગલ સમ્રાટના હતમાં હતું, પણ તેમ થવા તે મેગલ સમ્રાટને અનુગ્રહાકાંક્ષી અને ચરણનત નહોતે. સર્વગુણ સંપન્ન સ્ત્રીના પ્રેમાલાપથી તેણે અધીનતા દુઃખ ઘણા દરજે કમ કરી દીધું હતું. તેની સ્ત્રી તે સમયે રાજસ્થાનમાં સવગ સુંદરી અને સર્વગુણ સંપન્ન ગણાતી હતી. નીચે લખેલું વિવરણ પાઠ કરવાથી તેની સત્યતા વિષે સંશય રહે તેમ નથી એ વિવણથી તે સ્ત્રી રત્નનું અલોકિક સતીત્વ પ્રતિપાદન થાય છે. દિલ્લીશ્વર અકબર એક રજ ખુશરાજના દિવસે આનંદ બજારમાં છાના વેશે ભટકતો હતો એવામાં પૃથ્વીરાજની વનિતાનું વર્ગીય સૈદય તેના નયન દર્પણમાં પ્રતિફલિત થયું, તે જ્યનર્નિર્ધક અપૂર્વ રૂપ લાવણ્ય જોઈ તેના મન પ્રાણ હિત થયા, ચિત્રાપિતિની જેમ ઉભું રહી સમ્રાટ અકબર અનિમિષ નયને તેની એ રૂપસુધા પીવા લાગ્ય, દિલ્લીશ્વરના દદયમાં પાપ વૃતિ બળવાળી થઈ ઉઠી, વિશ્રામકક્ષમાં જઈ, પિતાની પાપવૃતિની ચરિતાર્થતા સાધવા માટે તે સુયોગ : કા... તેની તે અધા પાપવૃતિ અને પાશવકૃતિના ઉદ્વેકનાં બે કારણ હતા, પહેલું કારણ પોતાનું કામ લાલસાનું તૃપ્તિ સાધન બીજું કારણ પવિત્ર મેવાડ રજપુત કુળમાં કલકાર્પણ એ બન્ને કુટિલ કારણને વશીભૂત થઈ મોગલ સમ્રાટ કેશલ ક્રમે તે સુરસુંદરી રજપુત મહિલાને હસ્તગત કરવાની ચેષ્ટા કરવા લાગ્યું. જે રક્ષક હતું તે ભક્ષક થઈ બેઠો. જેના ઉપર સુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy