SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ટાડ રાજસ્થાન, નિમિતે એક મેળે ભરાતા હતા. તે મેળામાં માત્ર સ્ત્રીએ ભરાતી હતી. પુરૂષ તે મેળામાં જઈ શકતા નહિ. રજપુત અને મુસલમાન વેપારીની સ્ત્રીએ જુદા જુદા દેશના પ્રખ્યાત શિલ્પ દ્રવ્ય લઈ તે મેળામાં વેચવા બેસતી હતી. * અને બીજા ગૃહની સ્ત્રીએ તે મેળામાં આવી પસંદ કરેલાં દ્રવ્યેા ખરીદતી હતી. સમ્રાટ, અકબર, ત્યાં છાના વેશ લઈ ભમતા હતા તેમાં તે પસંદ કરેલી ચીજે લેતે, અને રાજકીય આખતની અને રાજ્યાધિકારીની બાબતની હકીકતા પૂછી તેને મમ જાણી લેતેા હતેા એ ઉત્સવ પ્રતિષ્ઠાના મૂળ દેશમાં એક હેય અને અધમ દુષ્પ્રવૃતિ ગુપ્તભાવે રહેલી હતી, તે દુષ્પ્રવૃતિ, બુદ્ધિમાન, મનુષ્ય જાણી શકે. દાશલન અબુલક્જલે એદુષ્પ્રવૃત્તિ અને દુરભિસ ંધિને ખીજા રૂપે વર્ણવી વિશ્વની ચક્ષુમાં ધુળ નાંખીછે. અબુલક્જલનું તે વાત છાની રાખવાનું કૈાશલ બહાર પડીગયું અને એકંદર ફળ વાળું થયું નહિ. કાળના અસીમ માહાત્મ્ય સત્યના આલેાક પોતાની મેળે પ્રસિદ્ધ થાય છે. અકબર શું સર્વ ભાષાવિત્ હતા ! નિરક્ષર ચવની અને રજપુત રમણી જે દુર્વ્ય મિશ્ર ભાષામાં વાર્તાલાપ કરતી હતી. તે શું તે સમજી શકતા હતા ! કાઈ બુદ્ધિવાળા પુરૂષ, સુચતુર અબુલફજલના કાશલમાં ભુલી જઈ અવનત મરતકે અક્ષુબ્ધ હૃદયે, મોગલ સમ્રાટની તે ભયંકર દુરભિસંધિની માટે તેને સાધુવાદ આપશે ખરા ! જેને સામાન્ય જ્ઞાન છે તે પણ તે પાપાશય સમ્રાટની નવરેાજા સબધે દુષ્પ્રવૃત્તિ કળી કહાઢશે, એ પાપમય ઉત્સવમાં કેટલાક પવિત્ર રજપુત કુળાની આખરૂ અને માદા કલપ્રેતમાં ડુખી છે. કેટલીક રજપુત રમણીના પવિત્ર સ્વર્ગીય સતીત્વને લુટાયાં છે. જે અકબર 66 ,, (( જગદગુર દિલ્હીસ્વરાવા જગદીશ્વરાવા વીગેરે પવિત્ર ઉચ્ચ સંમાન સૂચક ઉપનામ પામેલ છે. જે અકબર નિરપેક્ષ પ્રજા પાળક હતા એમ ઇતિહાસમાં ણિત છે. સજાતીય ઇતિહાસ લેખકે જેને સત્યસંધ ધનિષ્ટ વિશુદ્ધ હૃદય એવા અલોકીક વિશેષણેાથી વિભૂષિત કરે છે. ,, * રજપુતની સ્ત્રી કે પુરૂષ શિલ્પદ્રવ્ય સારી રીતે તૈયાર કરી શકતા હતાં. તે પોત પેાતાની તયાર કરેલી સામગ્રી વેચવા માટે તે રાજકીય પ્રદર્શનીમાં મેાકલતાં હતાં. તેના બદલામાં તેને પુષ્કળ નાણું મળતું હતું. ઘણાંખરાના જાણવામાં હશે જે એશીયાખ`ડના કેટલાક દેશના અધિપતિ, તેવી કારીગીરીના કામમાં કુશળ હતા. મમ્રાટ ઔર ગઝેબ સારી ટોપી તૈયાર કરી તે મેળામાં વેચવા માકલા. તેના વેચાણમાં તેણે જે દ્રવ્ય મેળવ્યું છે તે તેની અંત્યેષ્ટિ ક્રીયામાં સારી રીતે વપરાયું છે. ખીલજીમહમદ સાહિત્યાનુરાગી હતા. તેન. હસ્તાક્ષર ઉત્તમાત્તમ હતા. એ હસ્તાક્ષરથી કવિતા લખી પોથી બનાવીને પોતાના અમીર ઉમરાવમાં વેચતા હતા તેથી તે પુષ્કળ દ્રવ્ય મેળવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy