SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ટાઢ રાજસ્થાન. કરવા લાગ્યા. પ્રતાપતા ભાઇ સાગરજી એ પણ તે દેશ વૈરી કાપુરૂષના હલકા દાખવે અનુસયે. જે સમયે, એ સઘળા દુઃસવાદ પ્રતાપસિંહને કાને પડયા, જ્યારે તેણે સાંભળ્યુ જે સ્વન્તીય અ! સ્વદેશીય રજપુતા યવનના પક્ષ પકડી તેની વિરૂદ્ધે તલવાર લઈ તત્પર થયા છે, ત્યારે તેની મનેવેદનાના પાર રહ્યો નહિ. દારૂણ રાય, વિષાદ, અને ઘાંસાથી ઉન્મત થઇ, તે, તે કાપુરૂષ રજપુતના નામે હઝારે ધીકકાર કરવા લાગ્યેા. તેમ કરીને તે પેાતાના મહામત્રની સાધના વિસરી ગયે નહાતા, તેથી કરી તેના હૃદયના ઉત્સાહ ખસી ગયા નહાતા, જેમ જેમ વિપદ રાશિ તેના વિરૂધ્ધ વિઘ્ન નાખવા પેદા થયા. તેમ તેમ તે શત્રુને દ તેાડી નાંખવા અધીર થવા લાગ્યા. પ્રતાપસિ ંહે પ્રતીજ્ઞા કરી હતી કે “ જનનીનું પવિત્ર સ્તનદુગ્ધ કદી હું. કલકિત કરીશ નહિ ” તે એકલે પચીશ વર્ષ પરાક્રાંત યવન અકબર સમ્રાટની સામે ઉભેા રહ્યા તે લેાક વિસ્મયકર વ્યાપાર સાંધવામાં તેણે બેહદ દુ:ખ ભોગવ્યાં. અનાહારમાં અનિદ્રામાં અને કઠોર પરિશ્રમમાં તેના ઉપરા ઉપરી કેટલા દીવસેા ચાલ્યા જાતા તે સઘળા દુઃસહ વિપત્કાળમાં તેના પરિવાર વગે` અને તેના બાળક પુત્ર અમરસિંહે જે કઇ ભાગવેલ છે તેની સીમા નથી. . રાજોચીત સુખ સેન્ય સુસ્વાદું સ્વાદ પાન ભાજનથી વંચિત થઈ તિક્તકાય વન્ચ કંદ મૂળ ખાઇ ગિરીતર ગિણીનું જળ પી તે પોતાની જીવન યાત્રા ચલાવતા હતા. જેએએ કોઇ દીવસ ઘરની બહાર પગલું મુકયું નથી તેએ આજ આત્મરક્ષાર્થે કટકાકિણું હિં‘શ્રઋતુ સ’કુળ ગિરીકાનમાં ચાલીને પેાતાને સમય કાઢવા લાગ્યા. કોઈ માણસ સતત પચીશ વર્ષ અનશન કરી અનિદ્રા કરી સ્વદેશના ઉદ્ધાર માટે મૂળ મંત્રે દીક્ષિત થઈ એ પ્રમાણે દુઃખ ભાગવી શકે ! પ્રતાપસિંહું દેવતા! નરકુળમાં દેવ ! પુણ્યભૂમિભારતવર્ષને યવનના કારાગ્રહમાંથી બચાવવા તેના અવતાર થયા હતા. અગર જોકે તેને પવિત્ર ઉદદેશ સાધીત થયા નહિ. અગર જોકે ભારતવર્ષના દુર્ભાગ્યવશે, તે ભારતભૂમિના દુઃખો ટાળી શકયા નહિ, તેપણ તે ઉદ્દેશમાં તેણે જે કઠાર વરત્વ પ્રકાશ્યું છે અને અલૈાકીક આત્મત્યાગ સ્વીકાયે છે તેથી તે સ્વદેશ પ્રેમી સંન્યાસીના ઉંચા આસને જઈ બેસે છે. તે ભયંકર દુ:ખામાં પડી પેાતાના મંત્ર સાધનમાં તે કઈ દીવસ અતત્પર . રહ્યા નહિ. એક ક્ષણ પણ સમ્રાટ અકખરના અનુગ્રહની કામના તેણે કરી નથી. કધર નામના કિલ્લા સાગરજીના મુખમાં હતા. તેના સતાન સતતિ સાગજી નામે પ્રસિદ્ધ તેએ, અબરના વિખ્યાત નરપતિ સેવાઈજયસિંહના સમય સુધી તે કીલ્લાને ઉપભાગ કર્યાં. તેજ સમયે તેએ અબરના કચ્છવા કુળ સાથે વૈવાહિક સુત્રે બધાવવા સ‘મત . ન થયા તેથી મહારાજ સાઇજયસિહે તે કીલ્લા તેની પાસેથી ખેંચી લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy