________________
ટાડ રાજસ્થાન.
નિરાશ હુમાયુને છેવટે યશલમીરના અને જોધપુરના રાજા પાસે આશ્રય માંગ્યે પણ તે અન્નેમાંથી કાઇ રાજાએ તેની પ્રાર્થના સ્વીકારી નહિ. જોધપુરના રાજા માલદેવે તે વિપદ દશામાં તેને કેદ કરવાની ચેષ્ટા કરી. એ વાત કેટલી શાચી છે તે મુકરર થઈ શકતું નથી. એ બાબતનુ ભટ્ટ ગ્રંથમાં કઇ જાતનુ વિવરણ નથી. માત્ર ફૅરીસ્તામાં વિસ્તૃત વિવરણ માલુમ પડે છે. હુમાયુન ત્યાંથી મેવાડ ભૂમિમાં આગળ વધ્યા મેવાડ ભૂમિનાં ભયંકર કષ્ટ ભોગવી હુમાયુન અનુસારી થયા નહિ. તે સંકટના ઘાટા જટિલ માર્ગ માંથી નીકળી પાછે સિંહાસન મેળવવા તે સત્તાવાળેા થયેા હતા. તેના એહક ગુણના વિષય વિચારતાં તેનાં અસહ્ય દુઃખા જોઇ તેને કટ્ટા વૈરીચણ અશ્રુમેાચન કરીઅે એવુ' હતું. તે શોચનીય દશાનું એક પ્રસિદ્ધ ચિત્ર ફ્રેરીસ્તા ગ્રંથમાં સુંદર રીતે ચિત્રિત છે.
૨૨૨
મોગલવીર હુમાયુનની એ દુર્દશા જોઇ અતિકાતર થઈ અમરકોટના સાદારાજે મોટા આદરથી પેાતાના નિવાસમાં આશ્રય આપ્યા.
એ અમરકાટના છાયાકુંજમાં મોગલ કુતિલક અકબરને જન્મ થયેા. તેના જન્મ પછી થોડા રાજ ઉપર તેના પિતા હુમાયુન સાદારાજને આશ્રય ડી પારસ્પરાજયમાં પલાયન કરી ગયા. એમ કહેવાયછે. જે હુમાયુન જયેાતિઃશાસ્ત્રમાં વિશેષ પારદર્શી હતા. ભવિષ્યદગણનામાં કોઈ જોશી તેના સમકક્ષ નહતા. પોતાના પિતા બાબરના સ્નેહ ગુણે હુમાયુને જે વિપદના વિયાલયમાં સંસાર નીતિનું શિક્ષણ કર્યું હતુ, એ આ સમયે પોતાના પુત્ર અકખરને તે શિખવા તેણે નિયેાજીત કયે . અષ્ટ ચંદ્રના દુર્નિવાર પરિવર્તને પદચ્યુત થયેલ હુમાયુન કોઇ સ્થળે સ્થિર ભાવે થોડા સમય પણ રહી શકયા નહિ. ભારતવર્ષમાંથી પલાયન કરી બાર વર્ષી સુધી દેશાંતરમાં તે ભટકયા, કેટલાક સમય તેણે પારસ્ય સભામાં, કેટલેક સમય તેણે પિતૃપુરૂષના પ્રાચીન રાજ્યમાં, કેટલાક સમય તેણે ગાંધાર (કદહાર) ના રોલ પ્રદેશમાં અને કેટલેક સમય તેણે કાશ્મિરના દેવ કાનનમાં. ખીર અને સહિષ્ણુ ભાવે કહાઢયા. એ ખાર વર્ષમાં ભારતવર્ષના આધિપત્ય માટે પઠાણસિંહના ઉતરાધિકારીઓ વચ્ચે ઘેર સંઘર્ષ અને કલહુ ઉભા થયે ક્રમાન્વયે છ પઠાણ રાજાએ તે થાડા સમયમાં દિલ્હીના સિંહાસને બેસી આ લાકમાંથી વિદાય થયા હતા. એ છ રાજાના શાસનકાળમાં ઉત્તરાધિકારિત્વના ચિરંતન વિધિના સપૂર્ણ વ્યભીચાર થયેા હતા. તેએનામાં જેનું પરાક્રમ અધિક હતું. તે રાજ સિહાસને બેડા હતા. જે સમયે હુમાયુન કાશ્મિરના પાસે પ્રદેશમાં આવી રહયા હતા. તે સમયે સિકંદર દિલ્હીના સિંહાસને બેઠા હતા. દિઠ્ઠીના સિંહાસને બેસી તે પેાતાના ભાઇએ સાથે મોટા કજીયામાં ઉતયા હતા. તેઓને એવી રીતના કચ્ામાં આવેલા જોઈ સુચતુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com