SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વનવીરનું મેવાડ શાસન છે. ૨૨૧ ફરી ઉડી બેઠી થાય ! જે પવિત્ર વિયંવન્ડિના પ્રભાવે રજપુતોએ ચિતોડને કીલે અને ગ્રીક લોકોએ થરપલીને ગિરિઘ બચાવી રાખ્યું હતું. તે નિર્જીવ લેકે હાલ પાછો ઉભા થયા ખરા ! ભારતવર્ષમાં વિશાળ ભૂમિના મધ્યમાં એક છાયાકુંજના અંદર અમરકેટ સ્થાપિત તેને એલેકઝાડરે પ્રાચીન શક લેકેનું નિવાસ સ્થળ કહેલ છે અકબરને અમરકેટમાં જન્મ થયે. ઈ. સ. ૧૫૪રમાં અકબરને તે સ્થળે જન્મ થયે. તેના જન્મ કાળે હુમાયુનની દુર્દશાની સીમા નહોતી. હુમાયુન રાજભ્રષ્ટ હાઈ પોતાના જીવનના રક્ષણ માટે અહીં તહીં પલાયન કરતો હતે. હસ્તમ્મુલિત રાજ્ય તે ફરીથી પામશે એમ તે સ્વપ્નમાં પણ જેત નહોતે, રજવાસને બેસી દશ વર્ષ હુમાયુન પિોતાના પ્રતિદ્રઢિ ભાઈઓ સાથે અવિશ્રાંત વિવાદમાં ગુંથાયે હતો. તેના ભાઇઓ એક એક સ્વતંત્ર રાજ્ય ઉપર અભિષીકત હતા. પણ તેનાથી તેઓની મનસૃષ્ટિત થઈ નહી. દુર્ધર્ષ દરકાંક્ષાનેવશવતી હોઈ તેઓ અગ્રજ હમાયુનના હાથથી દીક્ષી સિંહાસન લઈ લેવા પ્રવૃત્ત થયા. થોડા સમયમાં તેઓને તે દુવિસનાં ફળ મળ્યાં. પાઠાન વીર દુધર્ષ શેરશાહ પ્રચંડ વેગે ઉભે છે. તેણે સઘળાને અધઃપાત કર્યો અને શાતીય બાબરનું સીંહાસન વી પટ્યસ્ત કરી તેના ઉપર પાડાણનું પ્રભુત્વ સ્થાપ્યું. જે દીવસે કનોજના યુદ્ધમાં ભારતવર્ષને રાજમુકુટ હુમાયુનના માથા ઉપરથી ખલિત થઈ પડયે તે દિવસ તેની ઘેર વિપદનો સૂત્રપાત થયા. તે દિવસથી તેના વિજયી પ્રચંડ શત્રુઓ તેની પછવાડે પડી, તેને વિશેષ રીતે પીડત કરવા લાગ્યા. 8 તેને કઈ ઠેકાણે શાંતિ મળી નહી. તે જે રથળે પલાયન કરી ગયા. તે સ્થાને તેના શત્રુઓ તેના ઉપર હુમલો કરવા લાગ્યા. તે યમુના નીરવત શુરનગરી આગ્રા થકી ઘણો દરે પંજાબમાં પલાયન કરી ગયે. ત્યાં પણ તેની નિકૃતિ થઈ નહિ. ત્યાં પણ શત્રુઓએ તેને ઘે. છેવટે પિતાના પરિવાર વર્ગને અને અનુચરને લઈ તે સિંધુ રાજ્યમાં ગયે. રસ્તામાં બેહદ કષ્ટ તેને ભોગવવું પડયું હતું અનાહારમ, અનિદ્રામાં, કોર પરિશ્રમમાં હુમાયુનની પીડા વધવા લાગી. તે અપરિચિત દેશમાં કોઈએ તેને આશ્રય આપે નહિ એક બે હીંદુરાજાઓએ, તેને થોડા દિવસના માટે આશ્રય આવે. હુમાયુનનું અણગગન કેમે કમે ઘોરઘન ઘટાથી છવાઈ ગયું. તેની આશા લતાનો અમુલ નાશ થવાને ઉપકમ થયો. તે પણ તે નિરૂત્સાહ થયો નહિ.સાહસ ઉપર ભરૂસ કરી બલવડેતેણે મુલતાન અને સાગરતટ સુધીના સિંધુના તીરવ કીલ્લાઓ હસ્તગત કરવાની ચેષ્ટા કરી. તેની ચેષ્ટા વિફલ ગઈ તે સંકટકાળમાં તેના કેટલાક સૈનિક બળ કરી ઉઠયા. પિતાની એવી અવસ્થા જોઈ હુમાયુન પીડીત થયે. સેનિકો હવે અનુગમન કરવા ન પાડવા લાગ્યા. તે સ્થળે તેઓને પડતા મુકી ખુદ હુમાયુન કઠોર અષ્ટતા કુટીલ તરંગમાં તરતો ડુબતે આગળ ચાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy