SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ટાઢ રાજસ્થાન. સીંકદરશાહના પકડેલા માર્ગ ઉપર થઈ પારસિક લાકે ભારતવર્ષમાં ન્યા હતા. જ્યાંસુધી જ્ઞાનાંજન શલાકાદ્વારા ભ્રમાંધ ભારતવાસીઓનાં અજ્ઞાનાં ધનયના ઉઘડશે નહિ. જ્યાંસુધી સભ્યતાની આદિમાતા ભારતભૂમિ નવીનજીવનમાં ઉજજીવિત નહિ થાશે, ત્યાંસુધી ભારતવર્ષ તે દાસત્વની સાંકળમાં છૂટી શકશે નહિ. કેાઇની અવસ્થા ચિર કાળ સમભાવે રહેતી નથી. કાઇ કદાપિ નિરવચ્છિન્ન સુખ કે નિરવચ્છિન્ન દુઃખ ભાગવતું નથી. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, સઘળાના ભાગ્યમાં ઘટે છે. તે જગતના અવશ્ય‘ભાવી વિશ્વજનીન નિયમ છે. ત્યારે શું ભારતવર્ષના પક્ષમાં એ વિશ્વજનીન નિયમના વ્યભીચાર થાશે. ના તેમ અને તેવું નથી. એ વિશ્વજનીન નિયમના અનુસારે, ભારતવર્ષની જેમ પાછા જગતના કેટલાક દેશેા અધઃપતિત થયા અને તેમાંથી કેટલાક પાછા આબાદ થયા. તેમાંથી કેટલાક ભારતષ ની જેમ પાછા આખાદ ન થતાં ગભીર અંધારમાં ઢંકાઈ ગયા. પણ એ સઘળા અધિપતિત દેશે સાથે ભારતવર્ષની તુલના કરતાં ભારતવર્ષનું એક વિષયમાં પ્રધાન ખાસપણુ' જોવામાં આવે છે. વિજાતીય વિદેશીય જેતા અને શાસન કાના અત્યાચારમાં તે દેશાના માલિક ધમ નાશ પામ્યા. તેઓની પ્રાચીન જાતીચના લેાપ પામી. તેએમાં અસંખ્ય શકર જાતીની ઉત્પતિ થઈ. તેઓના આફ્રિ પિતૃ પુરૂષના નામ ઇતિહાસમાંથી ઉડી ગયા. પણ પુણ્ય ભૂમિ ભારતવર્ષના પક્ષમાં તે સઘળુ વિપરીત નીવડયું ભારતવષે ઘણા વિદેશીય વિજાતીય જેતા અને શાસન કતાના કંઠાર પદાઘાત સહન કર્યાં. જગતના કોઇ પ્રદેશને ભારતવર્ષના જેટલા પદાઘાત થયા નથી. તાપણુ ભારતવર્ષના પ્રાચીન ધર્મ, રીતીનીતિ આજ પણ સમભાવે વિરાજે છે. ઘણા વર્ષ પૂર્વે જ્યારે મહાવીર સીકંદર ખાદશાહ ભારતવર્ષમાં આન્યા હતા. તે સમયે આની જે ધમ નીતિ આચાર વ્યવહાર હતા તે હાલમાં સમભાવે પણ છે. ૧૯૬ શાકદ્વીપની અક્ષુઃ અને જાક્ષારતીસ નદીના તીરવ પૈારાણિક તક્ષકને વંશધર ખાખર, ચિતાડના સંગ્રામસિંહના સમયમાં ભારતવમાં આવ્યા. ફ્ગાપતિ ખાખર સઘળા વિષયમાં રાણા સંગના સમકશ હતા. રજપુત રાજાની જેમ તે જન્મથી વિપદમાં લાલિત પાલિત હતા, અને વિપદની વિદ્યાલયમાં પરીક્ષા આપી તે રજ રાજ્ય છેાડી તેને કાબુલમ આવી રહેવાની જરૂર પડી હતી. અલ્પાયાશે કાબુલ, ક ંદહાર અને બદકસાનને તેણે અધિકાર કર્યાં. બાવીશમા વર્ષની ઉમ્મરે તેણે તે સઘળા દેશનું આધિપત્ય મેળવ્યું. ત્યાર યછી તે ભારતવર્ષમાં આવ્યા તે સમયે દિલ્લીમાં લેાદી વંશીય પાનાધિપતિ બ્રાહીમ હુસૈનનું આધિપત્ય હતું. ઈ. સ, ૧૫૨૬ની ૨૦ મી એપ્રીલે ( હીજરી ખુરના રજખ માસમાં) પાણીપથના યુદ્ધક્ષેત્રમાં બાબરે સપૂર્ણ જય મેળવ્યા. ત્યારથી મેાગલ સામ્રાજ્યના સુત્ર પાત થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy