SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ટૅડ રાજસ્થાન. જે સમયે, બે નશીબ જયમલ, શેષ પરિતપ્ત સુરતાનના હાથથી હણાયે, તે સમયે વીરવર પૃથ્વીરાજ નિર્વાસિત હોઈ માળવ રાજ્યમાં રહેતો હતો. તે નિવસિત અવસ્થામાં બહુ કાળ રહેશે નહી. દુર્ઘર્ષ મીન લેકના હાથથી ગદવાર રાજ્યને ઉદ્ધાર કરવાથી તે પિતાની સ્નેહની નજરમાં પ. રાણા રાયમલે સંતુષ્ટ થઈ. તેને પોતાના રાજ્યમાં આણ્યો. ત્યાર પછી તેના અસીમ વીરત્વને અને યશેભાતિને રાજસ્થાનમાં ફેલાવ થયે. પૃથ્વીરાજના અતૂલ્ય વિરત્વનાં વિવરણ સાંભળી સુંદરી તારાબાઈ વિમુગ્ધ થઈ, તેને વરવા, વિચાર કરવા લાગી. પૃથ્વીરાજ સ્વદેશમાં આવ્યો ત્યારે તારાબાઈને આનંદની સીમા રહી નહિ. પૃથ્વીરાજના હૃદયમાં તારાબાઈને મળેલી આશા જાગૃત થઈ તે આશાના મોહન મંત્રમાં પ્રણાદિત થઈ. પિતાની જીવન તોષણ તારાબાઈને જોવા માટે તે બેદર નગરમાં જવા અગ્રેસર થયે. તે આશાના મોહન મંત્રથી પ્રણોદિત થઈ, તારાબાઈને ત્યાં જઈ મળવાને પૃથ્વીરાજે કહેવરાવ્યું રાવ શુરતાને તેને આદરથી ગ્રહણ કર્યો. ચિત્તવિવેદિની તારાબાઈ પૃથ્વીરાજની પાસે આવી. પ્રાણભરી પરસ્પરના પરસ્પર દર્શન કર્યા. પૃથ્વીરાજે સુરતાન પાસે પોતાને અભિપ્રાય વ્યક્ત કર્યો અને તે છે જે આપને કઈ રીતની ચિંતા રાખવી નહિ. દુવૃત યવનોને તેડાતંકમાંથી હાલ કહા સુકંછું જે જે એક અઠવાડિયા પછી ત્યાં યવનનું સામાન્ય ચિન્હ રહેશે નહિ, વિદાયકાળે, વિરવર પૃથ્વીરાજ તારાબાઈને મળવા ગયે, અને પ્રેમગદગદ સ્વરે શધાસિક્ત વચને તે સુંદરીને બોલ્યા “સુંદરી ” તારા લાભના માટે હું આ કઠોર કાર્ય ક્ષેત્રમાં ઉતર્યો છું જેજે ! મારી આશા નિષ્ફળ ન થાય, તારાબાઈએ ધીર નમસ્વરે ઉત્તર આપે વીરવર ! આ હદય તમારૂં છે, તમારા માટેજ અનેક દુઃખ ભોગવી અહીં આવી રહેલ છું આ ક્ષણે નિવેદન એટલું જ છે જે તમે કઠોર વ્રતને આદર કયે છે પણ તેનું ઉદ્યાપન કરવા યત્નવાળા થાઓ ” દુરાચાર યવને દૂર કરી આપે પ્રકૃતિ રજપુત પુરૂષને પરિચય દેખાવ આપે ! ” પૃથ્વીરાજ પોતાના મંત્ર સાધનની ઉપયુક્ત અવસરની પ્રતિક્ષા કરતે હતે. સિભાગ્યવશે તે અવસર આવી પહોંચ્યો મુસલમાનના મોહરમના દીવસો પાસે આવ્યા પૃથ્વીરાજ પાંચ ઘેડેસ્વાર સાથે તોડાતક તરફ ચાલે. વીરનારી તારાબાઈ અસ્ત્રશસ્ત્ર સજજીત થઈ પૃથ્વીરાજની સાથે ચાલી રણચંડ તારાબાઈએ આજ પુરૂષને વેશ ધારણ કર્યો તે આજ યવનને તોડી પાડવા ભયંકર રણક્ષેત્રમાં ઉતરી, આજ યવનોને કેણ બચાવ કરશે. તેઓ જ્યારે તેડાતક નગર પાહે પહોંચ્યાં તે સમયે, યવને તાજીયા લઈમેટા ભભકાથી અને ઠાઠથી કીલ્લાની બહાર નીસર્યા પૃથ્વીરાજ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy