________________
રાજા લક્ષ્મણસિંહ, ચિતાડ ઉપર અલ્લાઉદીનનો હુમલે ઠા૦
૧૪૧
(6
તે વાકયનો મર્મ સમજી શકયા નહિ. તેના હૃદયમાં જુદી જુદી જાતના દેશા પેદા થવા લાગ્યા. ત્યારપછી પતિ વાસગૃહમાં ગયાં પણ હમિર ખીલકુલ વિમનસ્કભાવે સમય કહાડતા હતા. તેને એવી રીતનાં વિમનસ્ક નેઇ નવવધુ તેના પગમાં પડી અને વિનયથી કાતર સ્વરે ખેલી “ સ્વામીન્ ! હૃદચનાથ ! આ દાસીને અપરાધ મંનમાં લાવશેા નહિ, તમે શા માટે આટલા બધા વમનસ્ક થયા છે તે હું જાણું છું. પિતાએ છાની રીતે આ દાસીને આપના કરમાં શા માટે આપી દીધી તેનુ નિશુઢ કારણ છે. જો આપની અનુમતે હાચ તા તે કારણ શ્રીચરણે નિવેદન કરૂં.” હમિરે તે ખાળિકાના મુખ તરફ્ ષ્ટિ કરી. જોયું તો તેનુ મુખમંડળ સુકુમાર જે મુખમંડળ ઉપર અસાધારણ જ્યોતિ ક્રીડા કરતુ હતુ.તેણે આદરથી વિનયથી પ્રેમપૂર્ણ હૃદયે પોતાની વિનતાને જમીન ઉપરથી ઉઠાડી તેને સંપૂર્ણ અભયદાન આપી તે ગુઢ વૃત્તાંત જાહેર કરવા તેને કહ્યું. વિનતાએ ફરીથી કહેવાનું શરૂ કર્યુÇ, “ પ્રાણેશ્વર ! વિસ્મિત થાશે। નહિ ? હુ વિધવા પણ તેથી આ દાસી ઉપર ધૃણા અને તિરસ્કાર કરશે નહિ અતિશૈશવાવસ્થામા ભટ્ટી વંશીય એક રાજકુમાર સાથે આ દાસીને વિવાહ થયા. તે સમયે મારી ઉમ્મર એટલી નાની હતી કે જે વીવાહની વાત શું તે આ દાસીના જાણવામાં નહોતી. સ્વામી કેવો છે તેની પણ આ દાસીને ખબર નહોતી ત્યારે જનની પાસેથી જે સાંભળ્યું છે તે આપની પાસે જાહેર કરૂ છુ. વિવાહ થયા પછી થોડા દિવસ ઉપર મારા પૂર્વ સ્વામી યુદ્ધમાં હણાયે તે સમયથી આ બેનશીબ દાસી વિધવા અને અનાથ હતી. આજ આપને પરણી મનની પીડા મે દૂર કરી. પણ મારા અદૃષ્ટમાં શું છે તે કંઇ કહી શકાતુ નથી. ” એમ કડ્ડી રજપુત પુત્રી ખેલતી અધ થઈ. પણ સરળ બળિકા રાવા લાગી. હમિર સી વાકયથી તેની સાંત્વના કરવા લાગ્યા. તેને પ્રગાઢ પ્રેમ જોઇ હમિરે તેનાં આંસુ લાયાં. તે સમયે રજપુત લાક વિધવા વિવાહને નિંદિત કા સમજતા હતા. આજ માલદેવે ચતુરાઇ કરી તે નિદિત કાર્યની સમજ હિમરના મનમાં આવવા દીધી નહી. તેજસ્વી હમીર પોતાની વનીતાના પ્રેમપૂર્ણ વદન સામુ જોઇ તે અપમાન સહન કરવા લાગ્યા. તે પ્રતીપ્રાણ કુમારીએ થયેલા. અપમાનના બદલે આપવા પોતાના પતિને ઉત્તેજીત કર્યા, તેણે પીતૃપુરૂષના રાજ્યના ઉદ્ધાર કરવા પરામર્શ આપ્યા. વનીતાની સલાહ પ્રમાણે હમીરે પાતાના સસરા પાસેથી વીવાહની પહેરામણીમાં જલધરનામના સરદારને માગ્યા, જલધર મહા વંશના માણુપ્ત હતા,તે ચીતેાડમાં એક ચતુર કર્મચારી હતા. માલદેવ જમાઈની પ્રાર્થના અગ્રાહ્ય કરી શકયા નહી, જલપરને લઈ સ્રી સાથે હમીર કૈલવાર નગરમાં આળ્યે, હવે ચીતાડને મેળવવા માટે હમીર વીચાર કરવા લાગ્યા.
ઘેાડા સમય પછી, માલદેવની પુત્રીના પેટે હમિરથી એક પુત્રને પ્રસવ થયા જેનુ નામ ક્ષેત્રસિહ રાખ્યુ. એ આનોત્સવના સમયમાં માલદેવે પોતાના કબજાને પાત્ય પ્રદેશ હમીરને આપ્યા. કુમાર ક્ષેત્રસીહું જ્યારે ખાર માસમાં પગ મુકયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com