SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણવાળી. ૧૧૭ એકવારના માટે ભારતવર્ષના સંતાનનું ગૌરવ જેવા માટે ધીરે ધીરે ઉદયાચળ ઉપર થયે હેયની શું? એમ લાગ્યું. રજપુત દષદવતીના પવીત્ર પાણીમાં નાહ્યા. અને. પ્રાતઃકૃત્ય કરવા લાગ્યા એ સમયે પૃથ્વીરાજ પ્રિયતમા મહીષી સંયુક્તાની પાસે ઉભે હતે. સંયુક્તા સ્વહસ્તે તેને રણસજજામાં શજજીત કરતી હતી બખ્તર વગેરે પહેરાવી તેણે પ્રાણપતીના કટી પ્રદેશે અસીકેષ ઝુલાવી દીધો. એટલામાં સંગ્રામનું નગારું વાગ્યું તે વાઘશ્વનીથી રજપુત વીરે સીંહનાદ કરી ઉઠયા, પૃથ્વીરાજ ચમકિત થયો. આટલા પઢીયામાં યવન લેકે વિશ્વાસઘાતકતાનું કામ કરશે એવું તેના ધારવામાં નહોતું. એટલે કે એક ઘડી પણ વિલંબ કર્યા વીના તે જલદીથી રણક્ષેત્રમાં તે દેડ. છેવટના રણુભીનયે ભારતનાતે છેવટના ગેરવના દીવસે, તે સમયના તે ભારતવર્ષના અદ્વીતીય મહાવીર સમરસીંહ અને તેને પુત્ર કલ્યાણસીંહ પ્રચંડ પરાક, અગણ્ય રીપુ સૈન્ય ને સંહાર કરી વિદેશ પ્રેમીકર્તાનું અને અદભૂત વીરતાનું ઉદાહરણ બતાવી પિતાના તેર હજાર રજપુત સૈન્ય સાથે અને પ્રસીદ્ધ સામંતની સંગે સંગ્રામસ્થળે અનંત કાળના માટે લાંબી નીંદ્રામાં સુતા. તે દીવસે, તે દુર્દીને દૂષદવતીના તીરેંદ્ર શેણું નવ જળ ઉપર ભારતવર્ષના ગાર સૂર્ય અસ્ત થયે. ભારતવર્ષના ભાવી આશા સઘળી વિલુપ્ત થઈ. વીરશેખર સમરસીંહ પ્રતીવ્રતા મહીષી પૃથા, પ્રાણપતીના સ્વર્ગ રેહણના સમાચાર સાંભળતાં પીયતમ સહેદર પૃથ્વીરાજના બંટી રૂપે પકડાયાના ખબર સાંભળતા એક મૂડુત પણ વીલંબ ન સહન કરતાં પિતાના સગા સંબંધીનાં વચને લક્ષમાં ન લેતાં ચીતાનળમાં બળી સતી થઈ ગઈ. દષદવતીની સૈક્તમ્મી આજ ભીષણ સમશાન ભૂમીમાં પરીણામ પામી જેના પવીત્ર તીર ઉપર બેસી, આર્ય મહષી લેકે, સુધામય સામગાને દેવતાઓને આનંદીત કરતા હતા. આજે તે નદીની પુણ્યમય સિક્ત ભૂમી મસાણ જેવી થઈ ગઈ. તેના ઉપર અસંખ્ય વીકાળ જાનવરે મડદાનાં માંસ ખાવા ઉડતાં હતાં. દષદવતીનાં સ્વચ્છ પાણી રૂધીરથી મીશ્રીત થઈ ગયાં, તે ભયંકર સ્મશાન ભૂમીને ભીષણ દક્ય બમશ વધારી પીશાચની જેમ યવન સૈન્ય, સંગ્રામમાં પડેલ આય સેનીકનાં આ ભરણો લેતા હતા. હાય ! હવે તેની પ્રચંડ ગતી કેઈ અટકાવી શકે તેવું રહો નથી. ભારતવર્ષમાં આજ કાઈ રહ્યું નહી પ્રકૃતી ચીત્કાર કરી બોલી-કેઈ નથી ભારતવર્ષની રાજ્યલક્ષમી યવન સુંખલાથી સુંખલીત થઈ આતના બેલી–મેઈ નથી. ભારત ભૂમી આજ અનાથ. પતી પુત્ર વીહીન, થઈ ગઈ. ભારતભૂમી આજ , શત્રુના હાથમાં બંદીવી થઈ ગઈ. વીન્મત શાહબુદ્દીન, ત્યાંથી દીલ્હી તરફ ચાલ્યો. ત્યાં રણસીહ લડી અપૂર્વ વિરત્વતાનાં લક્ષણ બતાવ્યાં. તે યવને સાથે વીરતાથી લડવામાં સંગ્રામમાં પડે. તેના શોચનીય અધપાતથી દીલ્હી નગરી રક્ષક શુન્ય થઈ ગઈ. રક્ષક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy