SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ટાઢ રાજસ્થાન. યુદ્ધેાપયેગી સમસ્ત ગોઠવણ સંપૂર્ણ રીતે કરવામાં આવી. મહારાજ સમરસીંહના આદેશથી વીશાળ રજપુત સેના, દીલ્લીના તારદ્વારથી નીસરી, શત્રુની સેના સામે, પ્રચંડ ગીરી નદની જેમ આગળ વધી, સસ્ત્રના અણુત્કાર, પ્રમત્તણમાં તંગનાઅનેરણતુરંગનાવીકટનીનાદ, અને રણાન્મત રજપુતાના ગભીર શ્રવણ ભૈરવ ચીત્કાર થવા લાગ્યા જેથી પૃથ્વીતળ કપવા લાગ્યું. જે રસ્તા ઉપર થઈ સેનાનું ગમન થતું હતું તેતે રસ્તામાં કયા કયા સ્થળે વીશ્રાંત લેવા ગાઢવણેા થઈ ગઈ તેના માટે સમરસીંહની સલાહ લેવામાં આવી અને ટુકામાં સમરસીંહની સલાહ વીના એક પણ કામ, મહારાજ પૃથ્વીરાજ કરતા નહેાતે મહા કવી ચંદ ખારાટે, તેને રજપુત સેનાના યુલીસીસ કહેલ છે તે સાહસી, ધીરસ્વભાવ, સમર ચતુર, પરમ પંડીત, શાસ્રવીશારદ, અને મંત્રાણા નીપુણ હતા. સુગાળ વીહગ વીગેરેની ગતીવીધી જોઇ લેવામાં પરમ તે નીપુણ હતા. શકુર શાસ્ત્રમાં તેની પારદર્શિતા હતી તે જ્યાતીષીની જેમ સુંદર રૂપે ભાવી ફુલા ફૂલની ગણના કરી જાણતા હતા. સંગ્રામ સમયે, સેનાગૃહ કરવામાં, અને યુદ્ધ કાળે તુરંગની ગતી કરાવવામાં અને ભાલા વીગેરે ફૂંકવામાં તે સમયે સમરસીંહની બરોબરી કરી શકે તેવા ખીજો કોઇ રજપુત નહાતા સમરસીંહના એ અપ્રતિમ ગુણ ગારવ માટે ગીલ્ડે ટકુળના અને ચાહાણ કુળના સઘળા રજપુત સામતા તેના ઉપર અત્યંત શ્રદ્ધા ભક્તી રાખતા હતા. નિત્યની યુદ્ધ યાત્રા અને રાભીનય પુરો થાય ત્યારે દરેક સૈનીક અને સામંત,સમરસીંહની છાવણીમાં એકઠા થતા હતા. અનેતેનીસાથે તે આદર અને વીનયથી સંભાષણ કરતા હતા. વળી તે સમયે, તે તેનીપાસે નીતીમૂલક ભાષણ આપતા હતા તેની મનેાહારીણી વાણી અને શીક્ષા સાંભળી છાવણીના સઘળા લેાકે પુરા આનદીત થતા હતા. મહાકવી ચંદખારોટે મૂક્તક ઠે સ્વીકાર કર્યા છે જે તેના મહા કાવ્યમાં જે સઘળી શાસન વીષયીણી નીતી શીક્ષા દાખલ થઈ છેતેને ઘણેા ખરા અંશ, ખામાન કુળ મણી સમરસીંહના મુખથી નીકળેલ છે. અને વળી ધર્મ નીતી, રાજનીતી, સમાજનીતી, મની ચન,અને રાજદૂતાચરણ વીગેરે સંબધમાં જે સઘળા સુંદર સુંદર વૃત્તાંત છે તે સઘળા ઃત્તાંતના વક્તા ઘણું કરી ચિતડાધીપતી મહારાજ સમરસીંહ છે. ૧૧૬ પુન્યભૂમી બ્રહ્માવર્ત્તના પ્રાંત ઉપર વહેનારી, પવીત્ર પાણીવાળી ઢશદવતીના તીરે ક્ષત્રીય અને મુસલમાનની વચ્ચેત્રણ દીવસ ધાર સંગ્રામ ચાલ્યું. પહેલાં એ દીવસમાં ઉભય પક્ષનાં જય પરાજયના કાંઇ લક્ષણ જોવામાં આવ્યા નહી. ક્રમે ત્રીજો દીવસ, કાળનીશારૂપે ભારત વર્ષના પૂર્વ દીશાએ કાળરૂપી કાળી રાત્રીએ દેખાવ આપ્યા, ભગવાન દીનકર, જાણે. * તેનું આધુનિક નામ ફાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy