SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ હર રોડ રાજસ્થાન, ( ઇ. સ. ૯૬૮ )માં મેવાડના રાજ્ય સિહાસને બેઠા. વળી એક પુરાતન ઉત્કૃષ્ટ જૈન પાંડુ લેખથી માલુમ પડે છે જે મહારાજ શક્તિકુમારથી ચાર પેઢી પૂર્વે સંવત્ ૯રર ( ઈ. સ. ૮૬૬ )માં એક પ્રતિષ્ટાવાળા રાજા ચિતાના સિ'હુાસને બેઠે હુતે. તેનુ નામ ઉલ્લુટ હતુ. ખામાનરાસ નામના એક પુરાતન કાવ્યગ્રંથ થો માલુમ પડે છે જે, ખાપારાએળના અને સમરિસ'ના મધ્યકાળમાં એક વાર મુસલમાનેએ ચિતાડ ઉપર હુમલા કર્યા હતા જે રાજાના રાજ્યકાળમાં તે બનાવ બન્યા તે રાજાનુ નામ પ્રેમાન હતું, મહારાજ ખેામાને ઇ. સ. ૮૧૨ થી તે ઇ. સ. ૮૩૬ સુધી રાજ્ય ર્યું. તે સમયે ભારતીય ઇતિહાસ, પુષ્કળ અલકારમાં સ`પૂર્ણ રીતે ઢ‘કાયેલ હતા એટલે કે તે અંધકારમય અતીતકાળ ગર્ભમાં પેસી, ભારત વર્ષના ઐતિહાસિક વૃત્તાંતના ઉદ્ધાર કરવા દુષ્કર છે. ભટ્ટ કવિએના ગ્રંથ, આઇનેઅકબરી, ફેરીસ્તા વીગેરેના લેખે, તે અંધકારમાં સામાન્ય તેજ આપે છે, અને આપણે તે લેખની સહાયથી મેવાડના તે કાળના ઇતિહાસ શોધવા પ્રવૃત થઇએ છીએ. હવે આપણે બાપ્પારાએળના સંતાન સંતતિના વિવરણમાં ચેડા એક વખત વ્યતિત કરીએ. ઉપર આપણે કડ્ડી ગયા છીએ જે ગિડ઼ેટકુળ એકદર ચેાવીશ શાખામાં વીભક્ત છે, તે ચાવીશ શાખામાં કેન્રી શખા, બાપ્પારાએળી પેદા થઈ છે. ચિતેાડ જીત્યાને થોડા સમય થયે ત્યાર પછી તુરત બપ્પારાએળ સૈારાષ્ટ્ર પ્રદેશ માં ગયે. સૈારાષ્ટ્ર સન્નિહિત બંદર દ્વીપ તે કાળે ઇસક્ઝુલનામના રાજાના તાબામાં હતા, માહારાજ ઈશગુલનો એક પુત્રી હતી. બાપાએ તેનું પાણી ગ્રહણ કર્યું અને તેને લઈ તે ચીઝેડમાં આબ્યા. તે સમયે, દેવબંદરમાં ખાણમાતા નામની એક દેવમૂર્તિ હતી. નવાઢા પત્ની સાથે બાપ્પા રામેળે, તે મૂર્ત પોતાની રાજધાનીમાં આણી. તેણે તે દેવમાત્તને જે મંદિરમાં સ્થાપિત કરી તે આજે પણ તે મદિરમાં સમભાવે વિરાજીત છે. આજપણુ ભગવતી ખાણુમાતા, મેવાડના ભગવાન એક લિ`ગની સાથે સમાન પૂજાને પામે છે. દેવબંદરાધિપતિ ઇસગુલની પુત્રીના પેટે બાપ્પારાએળના અપરાજીત નામના એક પુત્ર પેદા થયા, વળી બાપ્પા ાએળે, દ્વારકાં પાસે કાળીબા નગરના પ્રમાર રાજાની દુહિતાનું પાણિ ગ્રાણ કર્યું, તેના ગર્ભ, ખપ્પા રાળના અશીલ નામે પુત્ર પેદા થયા. તે સર્વમાં માટે હતા. તે પિતૃરાય પરિત્યાગ કરી મામાના શજ્યમાં રહેતા હતા, તેથી ચીતેડના સિંહાસને બેસવાના લાભ મેળવી શકયા નહીં. તેથી તેની કનિષ્ટ એરમાન માતાના દીકરા અપરાજીત ચિતાડના સિંહાસને એડૉ. અશીલને તુરાજ્ય મળ્યું નşિ, પણ તેણે સૈારાષ્ટ્ર પ્રદેશમાં એક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy