SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાડ રાજસ્થાન. રાઠોડ- —આ પ્રસિદ્ધકુળની ઉન્નત્તિ સબંધે જુદી જુદી જાતના વિવરણુ નેવામાં આવેછે. રામચદ્રના જેષ્ઠપુત્ર કુશથકી, પેાતાની ઉત્તિ છે એમ તે પ્રમાણ આપેછે. અગર જે તે બાબતમાં તેઓના મત યુક્તિયુક્ત નથી તેપણ ખેલવાની ફરજ પડેછે જે રાઠેડ રજપુત્તા રામચંદ્રના વંશધર છે. રાજસ્થાનના ભાટે તેએની ઉત્તિ સબધે જુદી રીતની હકીકત કહેછે; તેઓ આલે છે જે રાઠેડ રજપુતે, પોતાની ઉન્નત્તિ, મહારાજ રામચંદ્રના જેષ્ઠ પુત્ર કુશથકી છે એમ એલેછે પણ તેમ ખેલવામાં તેના માટા ભ્રમ છે. તેએ મહર્ષિ કશ્યપના વંશમાં ઉપન્ન થયેલ કોઇ રાજાના આરસે કેઇ દૈત્યકુમારીના ગર્ભે ઉપન્ન થયાછે. ૪૦ ભટ્ટગ્ર થામાં લખેલછે જે રાર્જષ વિશ્વામિત્રનુ` લીલાસ્થળ ગાધિપુર (કનાજ) કે જે રાઠોડ રજપુતનું આદિક નિવાસ સ્થળ હતુ. અને જ્યાં ઇસ્વીસનના પાંચમા સૈકામાં તે, ગાધિપુર ( કનેજ ) ના સીંદ્ઘાસને બેઠા હતા તે સમય પહેલાનુ તેઓનું વિવરણ કેઇ સ્થળે જોવામાં આવતુ' નથી. જે વિવરણ નીકળી આવેછે તે કેવળ કલ્પના જાળથી ઢંકાઈ ગયેલ છે. તે કલ્પનાજાળને છુટી કરી, તેમાંથી વિવરણના સત્ય વિષય શેાધી કડાડવા એ તદૃન અસભવીત લાગેછે. ઇશ્વીસન ના પાંચમાં સૈકાને, રાઠાડના ઐતિહાસિક જીવનના પ્રથમ યુગ કહીએ તે તેમાં કોઇ રીતની અત્યુક્તિ નથી, કારણકે તે સૈકાથી તેઓના ચરિત્રનુ', ચેાગ્ય વિશ્વરણુ મળી આવેછે. એ સમયથી તેએનુ જીવનચરિત્ર સ્પષ્ટ રીતે, અને વિશદરૂપે જોવામાં આવે છે. ભટ્ટગ્રંથમાં જોવામાં આવેછે જે મુસલમાન વીર શાહબુદીનના અભ્યુત્થાન કાળે, રાઠોડ રજપુતા, સાર્વભામ આધિપત્ય મેળવવા માટે દીલ્લીના તૈયાર રજપુત સાથે અને અણુહીલવાડના બાલકરાય સાથે પ્રચ’ડડ લડાઈના યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા હતા. રાજ્ય, ધન, ગારવરમા વીગેરે સઘળાં અનિત્ય છે. સઘળુ અચિરસ્થાયી રાજ્ય અને ગારવમાટે રાઠોડ રજપુતએ જે મહા અનર્થનું મૂળ પેદા કર્યું તેથી, તેઓનાં સદન્તર નાશ થયા. અને સઘળા ભારતવાસીના કંઠમાં યવનના દાસત્વની સાંકળ ન ખાણી. જો રાઠોડ રજપુતે તે અનર્થ કારીણી ગૈારવતાની ઇચ્છાને તાબે ન થયા હ।ત તા મુસલમાને ભારતવર્ષને કખજે કરી શકત નહિં. ×રાઠોડ રજપુતેની તે સર્વ નાશ કરનારી રાજ્યપૃહાથી ભારતનુ અધઃ૫ × રાઠોડકુળ, ધડુલ, ભેકેળ દુહરીયા વીગેરે ગ્રેવીશ શાખામાં વહેંચાયલુ છે તેઓના ગાત્રાચાર્ય ગતમ છે. તેનીશ!ખા મર્દિની છે. તેઓને ગુરૂ શુક્રાચાર્ય છે. તેમને ગુપાટ આનિ છે તેઓની દેવી પાંક્ષિણી છે. તે એને ગૈતમગેાત્રવાળા જાણીને મહાત્મા ટાડસાહેબ તેઓને ગૈાધ' ધમાવલખી ગણેછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy