________________
હેય તો તેનું કારણ પિતેજ શોધી આપવું જોઈએ. તેણે પોતે જ પિતાની નવી શેધ સાબીત કરવી જોઈએ. કેઈ ફાર્મસી નવી દવા બનાવે તે તેની સાબીતી માટે તેને પોતેજ સારા સારા ડોકટરે પાસે એનેલાઈઝ કરાવે અને પછી જ તે સારી છે, તત્વ વાળી છે એમ જાહેર કરે છે.
આજ પ્રમાણે આગળથી ધર્મ ચાલતું આવ્યું છે તેમાં આ ગણ્યા ગાંઠયા નવા મતવાળા થયા તે તેમણે જુના, પ્રાચીન કયા પુસ્તકના આધારે પિતાની માન્યતા ફેરવી અને નવી સ્થાપી તે તેમણે જણાવવું જોઈએ. જેવી રીતે ન ડોકટર અને ન ગણિતશાસ્ત્રી પોતે ખરે છે તે પિતજ સાબીત કરવા બહાર પડે છે તેજ પ્રમાણે તેરાપંથીઓ પિતે નવા છે. પિતે અસલમાંથી નકલ કરી છે તે જાતેજ શાસ્ત્રાર્થ કરવા અને સાબીત કરવા જાહેર કરવું જોઈએ.
જૈન સમાજ એટલું જ ઈચ્છે છે કે શાસ્ત્રાર્થમાં જે હારે તે પિતાની માન્યતા છેડી દે. અને વધુમતને અનુસરે. જરૂરજ તેરાપંથી ભાઈઓ શાસ્ત્રાર્થને પ્રસંગ લાવશે અને સાચે માર્ગ ગ્રહણ કરશે એવી આશા છે. આથી જગતને ભ્રમ દૂર થશે અને જૈનધર્મની મહત્તા વધશે.
પ્ર-તેરાપંથીઓને) (૧) ઐતિહાસિક અથવા તે પ્રાચીન હસ્તલિખીત પુસ્તક દ્વારા તમે તમારે મત જુને છે એમ સાબીત કરવા તૈયાર છે? તૈયાર હે તે પુસ્તકના નામ, કર્તા, સંવત વિગેરે પ્રમાણ આપવા કૃપા કરશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com