________________
૩
વળી એટલુ પણ ખરૂં કે તેરાપંથી સમાજ બહુ જુને તે નથી. તેમજ શ્વેતાંબર જૈન કરતાં વધારે મોટાપણુ નથી. છતાં જો એમાં આચાર્યો અને પંડિતે હાય તો જરૂરજ એમણે શાસ્ત્રા કરવા તેમનાથી ભિન્ન મતવાળા આચાર્યાને તેમજ પંડિતાને પડકાર કરવા જોઈએ. જનતા તે એમજ માને છે કે તેરાપથી મતની માન્યતા જગતના મનુષ્ય ધર્મથી ઉલટી છે છતાં કદાચ એમને ચાગ્ય છે એવુ સાખીત કરવાની આકાંક્ષા હાય ત તે ઈચ્છવા જોગ છે. આ સાથે હું શ્વેતાંબર પક્ષી આચાર્યને અને પડિતાને પણ પ્રાર્થના કરૂ છું કે તેમણે પણ તે સાચા છે અને તેરાપથી ખાટા છે એ સાખીત કરવું હાય તા શાસામાં ઉતરવું જ જોઈએ. જે પક્ષને વધુમતિથી પેાતાની ભૂલ જણાય તેણે પેાતાની ભૂલ સુધારી સાચા માર્ગમાં વળી આત્મકલ્યાણ સાધ ુ જોઈ એ.
પ્રથમ ફરજ કાની ? વાંચક ! જરૂર તું વિચારશે કે શાસ્ત્ર કરવા પ્રથમ કેણે અહાર પડવુ? પણ એ ખાખતમાં તુ બુદ્ધિશાળી છે એટલે એકજ ઈશારે સમજી શકશે. ધારા કે જગતના વિદ્વાન શાસ્ત્રીઓ કહે છે છે કે પૃથ્વી ફરે છે અને સૂર્યાં સ્થિર છે. છતાં કેટલાક ધર્મ શાસ્ત્ર કહે છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ક્રૂરે છે. આમાં સાચુ કાણુ ? જો આમાંથી સાચુ જાણવુ હાય તે જરૂરજ કોઇ વિદ્વાન પરિષદ ભરી નિર્ણય કરવા જોઈએ, આવી પરિષદો ઘણી ભરાયલી પણ છે, જે પ્રમાણ આપી સાબીત કરી રહ્યા છે તેને જગત માની રહ્યું છે, તેજ પ્રમાણે જેને તે ખર! છે એમ સાબીત કરવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com