________________
પ્રકરણ ૮
પ્રશ્નમાલા
પ્રિયપાઠક ગણ! આપણે આ પુસ્તકની પૂર્ણાહુતિ કરીએ તે પહેલાં સમસ્ત તેરાપંથીઓને તેમનું સત્યસ્વરૂપ રજુ કરવા તક આપીએ તે તેને તું અયોગ્ય તે નજ ગણે. અહીં એમની માન્યતા કે જે આપણાથી એટલે કે જેનાથી ભિન્ન સ્વરૂપ વાળી જણાય છે તે તે સંબંધમાં નીચે લખેલા પ્રશ્ન ઉદ્દભવે છે, જેથી આશા રાખીએ છીએ કે તેઓ પિતાના જે કંઈ શાસે હેય તેના પ્રમાણ સાથે ઉત્તરે જાહેર રીતે કઈ જૈનપત્રમાં અથવા તે પુસ્તકરૂપે પ્રગટ કરી જન સમાજને જણાવશે.
આપણે આગળ આ સમાચનામાં જે જે ભિન્નતા વિચારી ગયા છે તેમાં પણ કેટલાક પ્રસંગે શરમ ઉપજાવે તેવા દેખાય છે તે તેને સત્ય સ્વરૂપમાં મુકશે એવી પણ આશા અસ્થાને નથી. આપણે જે જણાવ્યું છે તે તેમના ઉપદેશમાંથી, લખાણમાંથી અને જાહેર જૈન જનતાનું કહેલું સાંભળવામાંથી જણાવ્યું છે. તે પછી એ વસ્તુ જે ખોટી હોય તે જરૂરજ તેરાપંથી ભાઈઓ સાચું પ્રકાશમાં લાવશે તે આપણે તેમજ જગતની દરેક ધર્મ જનતાને કામ દૂર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com