________________
કર કે જે આ વાત સાચી હોય તે આ માન્યતા કેવી ગણાય? જૈન શાસ્ત્રમાં અંતર મૂહર્તમાં ચકખું જણાવ્યું છે કે માત્રમાં છની ઉત્પત્તિ થાય છે. જ્યારે આટલા બધા સાધુઓ માગુ કરે તેટલા સમયમાં તે ઘણાજ જી ઉત્પન્ન થઈ જાય છે!
જો એ મતના સાધુએ આ વાત એટી છે એમ કહેતા હોય તે તેમણે જરૂર કે પત્રમાં અથવા પુસ્તકરૂપે આ વાતનું સત્યાસત્ય જાહેર જનતાને જણાવવું જોઈએ. જે તેઓ સત્ય વસ્તુ પ્રકાશમાં લાવે તે તેથી તેમના માટે તેમાં રખાતે પેટે જમ દૂર થાય. શું સત્ય વસ્તુ પ્રગટ કરવામાં વિલંબ હેય ખરે? જરૂર એ મતવાળા પિતાનું સત્યાસત્ય બહાર પાડશે એવી જૈન સમાજ આશા રાખે છે તે અંગે તે નજ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com