________________
૪૦
સાધુની સેવા કરવા દૂર જવા કહે છે. શા માટે પોતાની પાસે ઉભા ન રહેવા દે જૈન ધર્મના કોઈપણ સાધુને ગોચરી સિવાય ખીજી દરેક વાતામાં એકાન્ત રહેવાના નિષેધ છે. શું આ આચાર અપવિત્ર નથી ? જરૂર વાંચકને શકા થશે કે મનુષ્ય જાતિમાં આવા આચારને માનવાવાળા દુનિયાના કોઈપણ ખુણામાં એકે માણસ મળશે નહિ. શું આ સાધુએ આમ કરતા હશે? પ્રિય વાંચક ! તને ખાત્રી થવા માટે તું એકાદ એવા પ્રસંગ યાજી કાઢ, જરૂર તને સત્યાસત્યની ખાત્રી થશે. જો આવાત ખોટી હાય તે તેમણે જાણ્યા પછી સત્ય ખીના પ્રકાશમાં લાવવી જોઇએ જેથી જનતા તેમને માટે અવળા અર્થ ન કરે. પણ જો મુંગે મોઢે સહન કર્યા કરે તેા જરૂર સામાને શંકા થાય જ, મૌન સ્વીકૃતમ અને ગુન્હેગાર ન હેાય તા પણ ગુન્હેગાર ગણાય. અહા પંથીસમાજ પેતાને સાચા જણાવતા હેાય તે જરૂર આના જવામ જાહેરમાં લાવશે અને પેતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કરશે એવી આશા રાખવામાં આવે છે.
.
(૩) ત્રીજો પ્રસંગ એવે પણ જાણવામાં આવ્યા છે કે મહાશુદ્ર છને રાજ એ લોકો પાટોત્સવ” નામથી એળખાતા એક ઉત્સવ કરે છે. તે દિવસે ઘણા સાધુ સાધ્વી એકઠા થાય છે અને લગભગ સે સે, ખસ ખસા સાધુ સાધ્વીએ એકઠા થાય છે. પછી જેને વારો હોય તે એક મોટું “પાંતરૂ” લઈને રાત્રે નવ વાગ્યા પછી પારસી, પારસી એમ બ્રૂમેù પાડે છે. અને પછી પેલા મેટા પાતરાં” ને રૂમમાં લઇ જાય છે. પછી એક પછી એક ગધા “પાતરા”માં મુતરે છે. પ્રિય વાંચક ! તું અડીં વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com