________________
દિવસે જગતમાં ક્ષણમાત્ર પણ ધર્મને ન ઓળખતે આત્મા પણ પિતાનું કામકાજ છેડી ધાર્મિક ક્રિયા કરવા પ્રેરાય છે. તે દિવસે એ મતવાળા મુનિરાજે પાણી વહેરવા જતા નથી એવું સાંભળ્યું છે, દરેકને અશુચી તે જવું જ પડે છે ત્યારે એઓ ખાલી “પાતરા” જૈન સાધુને આહાર રાખવાનું લાકડાનું પાત્ર) લઈ જાય છે. જગત તે એમ જ સમજે કે એમાં પાણું હશે. પણ તપાસતાં ખાલી જણાય છે. પછી તેઓ અશુચિ નિવૃત્ત કરવા મૂત્રને ઉપયોગ કરે છે. જે આ વાત છેટી હેય તે તેમણે એ બાબતમાં ખુલાશે બહાર પાડવા જોઈએ. જ્યાં સુધી ખુલાશે ન મળે ત્યાં સુધી સાંભળેલી વાત પણ ખરી માનવી પડે. વળી એવું પણ છે કે કોઈ એમને આ બાબત પૂછે તે સાધુને આચાર છે એમ જણાવી ટૂંકમાં પતાવી દે છે. સાધુના આચાર શ્રાવકને જાણવાની જરૂર નથી! શું આ જવાબ ચગ્ય કહેવાય ? આવી માન્યતાઓ કયા શાસ્ત્રમાંથી શેધી લાવ્યા તે કેમ જણાવતા નથી ? જે પિતે મતની સ્થાપના કરી તે પહેલાંના શાસ્ત્રોમાં આ બીના જણાવી હેય તે જરૂર આ મતવાળા જાહેર જનતાને જણાવવા કૃપા કરશે.
એવું પણ સાંભળ્યું છે કે એ મતના સાધુ સાધ્વીઓ સાંજે આહાર પાણી વાપરી પિતાનાં “પાત્રાલણ” (પાત્રા લૂછવાનું કપડુ) ને મૂત્રથી ધુવે છે. પૂછનારને કારણમાં જણાવે છે કે મૂત્ર ખારૂં છે. જેથી તેમાં ચીકણાશ થતી નથી કે જીવ પડતા નથી. જે વખતે એ લોકે આ દેતા હોય છે ત્યારે જે કઈ દર્શનાર્થે આવે તે તેને બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com