________________
૩૮
જેમને પરદેશનો સંગ થયું છે. તેઓ પણ આ માસિક ધર્મને માને છે. એ માસિકધર્મ વખતે કેઈપણ કામ કરતા નથી અને પવિત્ર સ્થાનમાં એળે પણ ન પડે તેની બહુજ સંભાળ રાખે છે. ત્યારે આ મતવાળા એને ઢોંગ સમજે છે. અહીં આપણે શાસ્ત્રની નીચેની ગાથા જે ઈશું.
"माणुस्सगं चउद्धा अहि मुतूण संयम होस्तम् ।
परिया वण्ण विवष्ष, से से विगसत्त बडढेवा ॥ અહીં કહ્યું છે કે જ્યાં સે હાથના વિસ્તારમાં માણસનું ચામડું, લેહી, માંસ કે હાડકું પડયાં હોય ત્યાં સ્વાધ્યાય કરે ઉચિત નથી. જ્યારે શાસ્ત્રકાર આ પ્રમાણે કહે છે ત્યારે સ્ત્રી જે રજસ્વલા સમયે વીસ પહેર રૂધિરથી ખરડાયેલી રહે છે ત્યાં તેને બધાની સાથેજ બેસાડી શાસ્ત્ર વંચાવવું કે સંભળાવવું એ શું પાપ નથી? જન શાસ્ત્ર એટલે સુધી કહે છે કે સ્ત્રી હોય કે પુરૂષ હેય પણ જે તેને ગુમડાં, ચાંદાં ઈત્યાદિ થયા હોય અને જે તેમાંથી પરું કે લેહી નિકળતું હોય તે તેણે પૂજા, પ્રતિકમણ વિગેરે કિયા ન કરવી તે પછી માસિક ધર્મવાળી સાથ્વી કે સ્ત્રીને તે કલ્પજ કેમ? જરૂર એમાં નિશંસય પાપ કર્મ બંધાય છે. હમારે વાંચક જરૂર આથી સમજશે જ કે આવી માન્યતાવાળાનું જ્ઞાન કેટલું હોવું જોઈએ. એમને જરાતરા પણ પૂજનીય ગણવા કે કેમ ?
(૨) હવે આપણે બીજો પ્રસંગ તપાસીશું. જેના મહાન પર્વોના દિવસે ખાસ પર્યુષણાદિ ગણાય છે. તેમજ ભાદરવા સુદ ચોથ (સંવત્સરી દિન) તે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com