________________
પ્રકરણ ૭ મું
પવિત્રતા કે અપવિત્રતા
હવે આપણે બહુ લંબાણ ન જતાં દયા. દાનને વિષય બંધ કરી પવિત્રતા ઉપર જઈશું. એ તેરાપંથી ધર્મ કેટલે પવિત્ર છે તે જાણવું એ પણ ઘણોજ અગત્યને ભાગ ભજવે છે. ધર્મ
પવિત્રતાને માન નથી? એટલું તે ખરૂંજ કે હિંદૂ તે શું . પણ પારસી વિગેરે ધર્મ પણ પવિત્રતામાં પાછા ઉતરે તેમ નથી.
પણ આ ધર્મ ખાસ પવિત્રતામાં માનતે નથી જે ઘણીજ અફસેસની વાત છે !
(૧) એ ધર્મની સતીઓ (સાધ્વીઓ) “માસિક (રજસ્વલા) ધર્મને બીલકુલ માનતી નથી. જ્યારે એ સંબધી પૂછીએ તે એટલેજ જવાબ મળે કે એક ગુમડુ ફુટે અને લેહી નિકળે તેવું એ લેહી છે એમાં અપવિત્રતા જેવું છે શું? અહીં જ આપણે એમની માન્યતાને ખ્યાલ કરીશું. એ લેકે મૂર્તિપૂજાને માનતા નથી છતાં પણ ધર્મશા વિગેરેને માને છે, ત્યાં માસિક ધર્મમાં હોય તેવી સાધ્વીએ પણ વિના સંકોચે ધર્મશા વાંચે છે. અને અડકે છે. આજને હિંદ તે શું પણ પારસી સમાજ પણ માસિકધર્મને પૂર્ણ માને છે. આજના ભલભલા વિદ્વાને કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com